બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / In Gandhinagar, nature lovers are outraged by the indiscriminate cutting of trees

વિરોધ / ગાંધીનગરમાં આડેધડ વૃક્ષો કાપવામાં આવતાં પ્રકૃતિ પ્રેમીમાં મોટા પાયે રોષની લાગણી

Vishal Khamar

Last Updated: 12:22 AM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટનગર ગાંધીનગર દેશના સૌથી હરીયાળી ધરાવતા વિસ્તારમાં થી ઉજ્જડ થવા તરફ જઈ રહ્યા છે. પાટનગર ગાંધીનગર મા રવિકાંતના નામે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. નવી બાયોટેકનીકલ રીસર્ચ સેંટરના નામે ૧૪ એકરમા રહેલા વૃક્ષોને કાપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈ પ્રકૃતિ પ્રેમીઓ માં રોષ જોવા મળી રહ્યો છે.

  • ગાંધીનગરમાં પ્રકૃતિપ્રેમીઓએ કર્યો વિરોધ
  • ‘પકૃતિ બચાઓ ગ્રુપ’ દ્વારા પ્રોજેક્ટનો વિરોધ
  • બાયોટેકનૉલૉજી સેન્ટરના પ્રોજેક્ટનો વિરોધ

 ગાંધીનગર શહેર અને તેની આસપાસ ના વિસ્તાર માં ઘટાદાર વૃક્ષો છેલ્લા ત્રણ વર્ષમાં કાપવામાં આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભા માં પણ વૃક્ષો કપાવવા મુદ્દે પુછાયેલા પ્રશ્ન માં સરકારે જવાબ આપતા કહ્યું હતું કે ૧૫ હજાર વૃક્ષો કપાયા છે. પાણી પૂરવઠા, ગટર, હાઈવે તથા મેટ્રો ના કામ માં વૃક્ષો કપાઈ રહ્યા છે. ગાંધીનગર ના ચરેડી માત્ર પણ આવા જ એક પ્રોજેક્ટ જેમાં બાયોટેક્નિકલ રીસર્ચ સેંટર ના નામે ૧૪ એકર માં રહેલા વૃક્ષો કાપવાન નિર્ણય કરવામાં આવ્યો છે જેનો પ્રકૃતિ પ્રેમીઓ વિરોધ કરી રહ્યા છે.

મોટી સંખ્યામાં વૃક્ષોનું છેદન થવાનો ભય

પ્રકૃતિ પ્રેમીઓએ ચરેડી માં વૃક્ષોના નિકંદન ને લઈ હવે અભિયાન શરૂ કરવામાં આવ્યું થશે જેમાં પ્રકૃતિ પ્રેમીઓ હવે સરકાર સામે બાંયો ચઢાવી છે. સરકાર ફ્લોરા ફોનાનો સાયન્ટિફિક રીસર્ચ કર્યા બાદ વૃક્ષ છેદન બાબતે સરકાર ફેર વિચારણા કરે તેવી માંગણી કરી છે. વૃક્ષોના છેદનના કારણે પાટનગર ગાંધીનગર ગ્રીન સીટી ની ઓળખ દૂર થતી જતી હોય તેવું લાગી રહ્યું છે.
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ