બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Balagam of Junagadh district, 2 youths were drowned in the river of Osha village

આકાશી આફત / જૂનાગઢમાં ભયંકર વરસાદ બાદ પરિસ્થિતિ ગંભીર: હેલિકોપ્ટરથી લોકોને કરાયા રેસ્ક્યૂ, અન્ય ઘટનામાં બે યુવકો નદીમાં તણાયા

Dinesh

Last Updated: 08:58 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢ જિલ્લાના બાલાગામમાં 2 યુવાનો ઓશા ગામની નદીમાં તણાયા છે, જેમાં સ્થાનિકોએ એક યુવાનનું રેસ્ક્યુ કર્યું છે જ્યારે એક યુવાન હજુ લાપતા છે

  • જૂનાગઢમાં 2 લોકોનુ હેલિકોપ્ટરથી રેસક્યૂ
  • જામનગરથી હેલિકોપ્ટરની મદદ લેવાઈ
  • 2 લોકો વરસાદને કારણે ફસાયા હતા


સૌરાષ્ટ્ર પંથકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેને લઈ અનેક માર્ગ પર પાણી ભરાયા છે તેમજ ખેતરોમાંથી પાણી માર્ગ પર વહેતા થયા છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી-પાણી થયા છે. આ બધાની વચ્ચે જૂનાગઢના કેશોદના સુત્રેજ ગામે ફસાયેલા 2 લોકોનુ હેલિકોપ્ટરથી રેસક્યૂ કરાયું છે જ્યારે બાલાગામમાં 2 યુવાનો ઓશા ગામની નદીમાં તણાયા છે.

2 લોકોનુ હેલિકોપ્ટરથી રેસક્યૂ કરાયું
ભારે વરસાદના પગલે જૂનાગઢમાં જળબંબાકાર જેવા દર્શ્યો સર્જાયા છે. જૂનાગઢના કેશોદના સુત્રેજ ગામે ફસાયેલા 2 લોકોનુ હેલિકોપ્ટરથી રેસક્યૂ કરાયું છે. અત્રે તમને જણાવી કે, 2 લોકો 14 કલાકથી વધારે સમયથી ફસાયા હતા અને રેસ્ક્યૂ માટે જામનગરથી હેલિકોપ્ટરની મદદ લેવાઈ હતી. સ્થાનિકો અને વહીવટી તંત્રએ બચાવ કાર્ય માટે પ્રયાસ હાથ ધર્યો હતો. NDRFની ટીમને સફળતા ન મળતા હેલિકોપ્ટરની મદદ લેવાઈ હતી. ખેતરનુ ધ્યાન રાખવા ગયેલા 2 લોકો વરસાદને કારણે ફસાયા હતાં જેમનું ભારે રેસ્કૂય કરી બચાવી લેવાયા છે. 

 2 યુવાનો ઓશા ગામની નદીમાં તણાયા
તો બીજી તરફ જૂનાગઢ જિલ્લાના બાલાગામમાં 2 યુવાનો ઓશા ગામની નદીમાં તણાયા હતા. સ્થાનિકોએ એક યુવાનનું રેસ્ક્યુ કર્યું હતું જ્યારે એક યુવાન હજુ લાપતા છે. અંકિત રાઠોડ અને ભરત ઉચડીયા નામના 2 યુવાનો તણાયા હતા તેમજ ભરત ઉચડીયાને રેસ્ક્યુ કરી બચાવ્યો જ્યારે અંકિત રાઠોડ હજુ લાપતા છે. જે બાબાતે સ્થાનિકોએ મામલતદારને અને અધિકારીઓને જાણ કરી છે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ