બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Important judgment of Mumbai court woman married homosexual man will be considered a victim

ચુકાદો / પતિ સમલૈંગિક હોય તો પત્ની માટે કરવું પડશે આ કામ: કોર્ટે 'ઘરેલુ હિંસા' શબ્દ પર પણ આપી સ્પષ્ટતા

Kishor

Last Updated: 07:05 PM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ સમલૈંગિક પુરૂષ સાથે લગ્ન કરનાર મહિલાને પીડિત ગણવામાં આવશે અને ભરણપોષણ મેળવવા માટે હકદાર ગણાશે તેવો મુંબઈ કોર્ટે ચુકાદો આપ્યો છે.

  • મુંબઇ કોર્ટનો મહત્વનો ચુકાદો
  • સમલૈંગિક પુરૂષ સાથે લગ્ન કરનાર મહિલાને પીડિત ગણવામાં આવશે.
  • મહિલા ભરણપોષણ મેળવવા માટે હકદાર પણ ગણાશે

મુંબઈની એક ટ્રાયલ કોર્ટે અવલોકન કરતા કહ્યું હતું કે ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ પીડિત શબ્દમાં માત્ર શારીરિક શોષણનો ભોગ બનેલી મહિલાનો સમાવેશ થતો નથી. તેમાં જાતિય, મૌખિક અને ભાવનાત્મક શોષણ સહન કરતી તમામ મહિલાનો પણ સમાવેશ થાય છે. સાથે જ કોર્ટે સમલૈંગિક પુરૂષને મહિલાને ભરણપોષણ ચૂકવવાના નિર્દેશના હુકમને યથાવત રાખ્યો છે. એડિશનલ સેશન્સ જજ ડૉ.એ. એ. જોગલેકરે મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ વિરુદ્ધ પતિની અપીલને ફગાવી દીધી છે. જેમાં પત્નીને ભરણ પોષણ માટે 
લ રૂ. 15,000 ચૂકવવાનો હુકમ કર્યો હતો

પીડિત શબ્દ શારીરિક ઇજાઓ અથવા દુર્વ્યવહાર સુધી સીમિત નથી

ઘરેલુ હિંસા અધિનિયમની કલમ 3 પરથી અનુમાન લગાવી શકાય છે કે કોર્પોરેટ્સમાં ઘરેલું હિંસા શબ્દ મોટા પ્રમાણમાં છે જે માત્ર શારીરિક ઇજાઓ અથવા દુર્વ્યવહાર સુધી સીમિત નથી પણ શારીરિક, મૌખિક અને ભાવનાત્મક અને આર્થિક દુર્વ્યવહારને સુધી પણ કહી શકાય છે. ટ્રાયલ કોર્ટના અવલોકનને સમર્થન આપતા કોર્ટે કહ્યું કે કાયદાની કલમના વિરોધમાં પતિનું કોઈપણ વર્તન ઘરેલું હિંસા સમાન ગણાવી શકાય છે.

શુ હતો સમગ્ર મામલો

આ કેસની વિગત એવી છે કે પતિ પત્નીના લગ્ન ડિસેમ્બર, 2012માં થયા હતા. જેમાં મહિલાનો દાવો છે કે તેના પતિએ છ મહિનાથી સુહાગરાત મનાવી નથી અને અન્ય પુરૂષો સાથે સેક્સ માણતો હોવાનું જણાવ્યું હતું. મહિલાના જણાવ્યા અનુસાર તે કામ પરથી મોડા આવી ફેક એકાઉન્ટ થકી અન્ય પુરુષો સાથેમાં પોતાના છૂટાછેડાનો પ્રયાસ વ્યર્થ ગયો હોવાનો ઉલ્લેખ કરતો હોવાનું જણાવ્યું છે. બીજી બાજુ પતિએ દાવો કર્યો હતો કે તેની પત્ની પાસે તેના આ આક્ષેપના કોઈ પુરાવા નથી અને ન તો તેની સાથે સેક્સ માણવાનો ઇનકાર કર્યો હતો. હકીકતમાં તેણે તપાસના બહાને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કર્યો હતો. પત્ની હંમેશા તેના પર શંકા કરે છે. પત્નીના પુરાવાના અવલોકન પર, અદાલતને જાણવા મળ્યું કે તેણીએ અરજીમાં તેના પતિના નગ્ન ફોટા અને સ્ક્રીનશોટનો ઉપયોગ કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ