બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Impact of Al Nino on Gujarat Monsoon: Meteorological Department's Maathi Forecast for Farmers

આગાહી / ગુજરાતના ચોમાસા પર અલનીનોની અસર: ખેડૂતો માટે હવામાન વિભાગની માઠી આગાહી, જુઓ ક્યારે પડશે વરસાદ?

Vishal Khamar

Last Updated: 05:00 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરી છે કે સૌરાષ્ટ્રમાં 2 દિવસ સામાન્ય વરસાદ પડી શકે છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 94 ટકા વરસાદ પડ્યો છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં ધીમીધારે વરસાદની સંભાવનાં છે.

  • રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી
  • આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં રહેશે ધીમીધારે વરસાદ
  • સૌરાષ્ટ્રમાં 2 દિવસ બાદ સૂકું વાતાવરણ રહેશે

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી 24 કલાકમાં પડી શકે છે છૂટોછવાયો વરસાદ.  આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં ધીમીધારે વરસાદ થઈ શકે છે. તેમજ સૌરાષ્ટ્રમાં 2 દિવસ બાદ સૂકું વાતાવરણ રહેશે. અલનીનોની અસરનાં કારણે વરસાદની શક્યતા નહિવત છે.

રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 94 ટકા વરસાદ પડ્યો
સુરત, નવસારી, વલસાડ, ડાંગ તેમજ તાપીમાં હળવો વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં સૂકું વાતાવરણ રહેશે. હાલ વરસાદને લઈને કોઈ સિસ્ટમ સક્રિય નથી. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 94 ટકા વરસાદ પડ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ધીમીધારે વરસાદની સંભાવનાં છે. 

મનોરમા મોહંતી (ડિરેક્ટર, હવામાન વિભાગ)

હાલ ગુજરાતમાં કોઈ પણ સિસ્ટમ એક્ટિવ નથીઃ હવામાન વિભાગ
હવામાન વિભાગનાં મનોરમા મોહંતીએ વરસાદને લઈને આગાહી કરી હતી કે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની સંભાવનાં નહિવત છે.  પરંતું રાજ્યમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ પડી શકે છે. તેમજ સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. તેમજ ઉત્તર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. અને દક્ષિણ ગુજરાતનાં અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે.  હાલ ગુજરાતમાં કોઈ પણ સિસ્ટમ એક્ટિવ નથી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ