ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Ek Vaat Kau / લોકડાઉનમાં ભાડુઆતો માટે મહત્વના સમાચાર

કોરોના મહામારીને લઇને સમગ્ર દેશમાં ચોથું લૉકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે અત્યાર સુધી ધંધા-નોકરીઓ બંધ હતા જેને લઇને આર્થિક કટોકટીને લઇને ભાડુઆતો સમયસર ભાડુ નથી ભરી શકતા. જેથી ભાડુઆતો માટે રાહતના સમાચાર અમે લઇને આવ્યા છીએ. ત્યારે આ ભાડા અને મકાનમાલીકને લઇને મહત્વની માહિતી જાણવા માટે જુઓ Ek Vaat Kau...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ