બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / If you want to lose weight, change these common habits today

Health Tips / વધતા વજનને ઓછુ કરવા માંગો છો તો આજે જ બદલી લો આ સામાન્ય આદતો

Megha

Last Updated: 06:00 PM, 23 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમારે પેટ અને કમરની આસપાસ વધતી ચરબીને ફટાફટ ઓછી કરવી છે તો આજે જ લાઈફસ્ટાઈલમાં થોડો બદલવા કરી લો.

  • વજન વધી જાય પછી તેને ઓછું કરવું કે ઘટાડવું ખૂબ જ મુશ્કેલ કામ છે
  • પેટ અને કમરની આસપાસ વધતી ચરબીને આ રીતે ઓછી કરો 
  • ફક્ત એક મહિનાની અંદર વજન ઘટી જશે 

આજકાલ વધુ પડતા લોકો વધતા વજનને કારણે ઘણાં મુંજવણમાં રહે છે અને ગમે તે રીતો અપનાવીને વજન ઓછુ કરવા માંગે છે. એકવાર વજન વધી જાય પછી તેને ઓછું કરવું કે ઘટાડવું ખૂબ જ મુશ્કેલ કામ છે, અને એમાં પણ તમે જો વર્કિંગ વુમન છો કે આખો દિવસ કામમાં વ્યસ્ત રહો છો તો સમયના અભાવે તમે વજન ઘટાડવા માટે કશું કરી શકતા નથી. તો પછી ચરબી કે વજન કેવી રીતે ઘટાડવો એ મોટો પ્રશ્ન છે. જો તમારે પેટ અને કમરની આસપાસ વધતી ચરબીને ફટાફટ ઓછી કરવી છે તો આજે જ લાઈફસ્ટાઈલમાં થોડો બદલવા કરી લો. નાનો એવો બદલાવ તમારાં પેટ પાસેની ચરબી ફટાફટ ઓગાળવા લાગશે અને વજન પણ ઉતરી જશે. 

1. નાશ્તામાં હેલ્થી ફૂડ લો 
વજન ઘટાડવાની શરૂઆત સવારથી કરવામાં આવે છે. જો સવારથી જ ઉઠીને વજન ઘટાડવા માટે બદલવા શરુ કરી દઈશું તો તેનો અસર અખો દિવસ દેખાય છે. જે લોકો સવારે ઉઠીને હેલ્થી ફૂડના નામે પરોઠા, શાક અને તેલવાળી વસ્તુઓ ખાઈ છે એ તેમની આ આદત આજે જ બદલી નાખે. આવા નાસ્તા કરતા સવારે ઉઠીને ફળ અને બીજી હેલ્થી ડાઇટ લેવાનું શરુ કરી દેવું જોઈએ. આમ કરશો તો ફક્ત એક મહિનાની અંદર તમે તમારાં વજનમાં ઘટાડો જોવા લાગશો. 

2. ગ્રીન ટી 
ભારતમાં દરેક લોકોને સવાર સાંજ એમ બે કે ત્રણ વખત દૂધવાળી ચા પીવાની આદત છે. સાથે જ તેમાં ખાંડ નાખીને લોકો દિવસની ત્રણ કપ ચા પીવે છે જેનાં કારણે વજન ઘણો વધે છે. દૂધ વાળી ચા કરતા રોજ સવારે ઉઠીને ગ્રીન ટી પીવાની આદત બનાવી લો. 

3. ફળનું શેઈક ન બનાવો 
લોકો ઘણી વખત ફળ એમનેમ ખાવાની જગ્યાએ તેનુ શેઈક બનાવીને પીવે છે. જે સ્વાસ્થ્યને જરા પણ ફાયદો પંહોચાડતું નથી. શેઈક બનાવવા કરતા સાદી રીતે ફળોનું સેવન કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ