બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / If these five items including salt and milk fall from the hand, it is considered inauspicious and indicates that money will be spent.

ખરાબ સંકેત / હાથમાંથી મીઠું-દૂધ સહિત આ પાંચ વસ્તુ પડી જાય તો માનવામાં આવે છે અશુભ, પૈસાનો ખર્ચો આવે તેવા મળે છે સંકેત

Pravin Joshi

Last Updated: 08:32 AM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાસ્ત્રો અનુસાર હાથમાંથી કેટલીક વસ્તુઓ પડવી એ અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ વસ્તુઓ વ્યક્તિના આવનારા ખરાબ સમય તરફ ઈશારો કરે છે. જો તમારા હાથમાંથી પણ આવી કોઈ વસ્તુ પડી જાય તો સમજી લેવું કે તમારો મુશ્કેલ સમય આવવાનો છે.

  • હાથમાંથી કેટલીક વસ્તુઓ પડવી એ ખરાબ સંકેત 
  • વ્યક્તિના આવનારા ખરાબ સમય તરફ કરે ઈશારો 
  • મીઠું-દૂધ જો હાથમાંથી પડી જાય તો તે અશુભ સંકેત

ઘણીવાર આપણે ઉતાવળમાં હોઈએ છીએ અને વસ્તુઓ આપણા હાથમાંથી સરકી જાય છે અને પડી જાય છે. જો કે આ બહુ સામાન્ય બાબત છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તેને અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે હાથમાંથી વસ્તુઓ પડી જવી એ તોળાઈ રહેલા સંકટની નિશાની છે. તેમની અવગણના ન કરવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ વસ્તુઓનું હાથમાંથી પડવું એ અશુભ સંકેત છે, તે તમને અચાનક પરેશાનીઓ વિશે ચેતવણી આપે છે. આવો જાણીએ કઈ એવી વસ્તુ છે જેનું પડવું વાસ્તુશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે.

ઘરમાં આ ત્રણ જગ્યાનું ખાસ ધ્યાન રાખો, એક ભૂલના કારણે થઇ જશો કંગાળ | these  three place of home are special in Vastu shastra

મીઠું

મીઠાનું આપણા જીવનમાં ખૂબ મહત્વ છે. નમનનો ઉપયોગ માત્ર સ્વાદ વધારવા માટે જ થતો નથી, પરંતુ તેનો સારા નસીબ સાથે પણ ઊંડો સંબંધ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીઠાને ચંદ્ર અને શુક્ર ગ્રહોનો પ્રતિનિધિ માનવામાં આવે છે. એટલા માટે કહેવાય છે કે હાથમાંથી મીઠું પડી જાય તો તે અશુભ સંકેત છે. મતલબ કે જીવનમાં મુશ્કેલીઓ આવવાની છે.

Topic | VTV Gujarati

દૂધ

દૂધ ચંદ્રનો કારક છે. ગેસ પર રાખેલ દૂધ ઉકળે અને છલકાય કે દૂધનો ગ્લાસ હાથમાંથી પડી જાય તો તે સારું નથી માનવામાં આવતું. એવું કહેવાય છે કે દૂધનો છંટકાવ આર્થિક સંકટ સૂચવે છે.

વજન વધારવા માટે દૂધની સાથે આ પાંચ વસ્તુઓનું કરો સેવન, શરીર બની જશે સુડોળ  અને તંદુરસ્ત/ Weight Gain Tips drink milk with these healthy food

કાળા મરી

કાળા મરીને હાથથી વેરવી એ અશુભ સંકેત માનવામાં આવે છે. કહેવાય છે કે હાથમાંથી કાળા મરી પડી જાય અને વિખેરાઈ જાય તો સંબંધોમાં તિરાડ આવે છે. હાથમાંથી કાળા મરી પડવાથી નકારાત્મકતા વધે છે.

know importance and benefits of black pepper

અનાજ

એવું કહેવાય છે કે જમતી વખતે કે પીરસતી વખતે અનાજ પડી જવું એ અશુભ છે. જો ભોજન પીરસતી વખતે હાથમાંથી ખાદ્યપદાર્થો પડી જાય તો તે અન્નપૂર્ણા દેવી મા લક્ષ્મીનું અપમાન છે. તે ઘરમાં ગરીબી દર્શાવે છે.

Topic | VTV Gujarati

તેલ

વાસ્તુશાસ્ત્રમાં તેલ ઢોળવું એ અશુભ સંકેત છે. કહેવાય છે કે તેલ શનિનું પ્રતિક છે. એટલા માટે હાથમાંથી વારંવાર તેલ પડવું એ ધન હાનિનો સંકેત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ