બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / if pakistan defeats hongkong then india will play against pakistan on 4th september

Asia Cup 2022 / ભારત પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં ફરી થશે ટક્કર, પોઈન્ટ ટેબલમાં સૌથી ઉપર ટીમ ઈન્ડિયા

Khevna

Last Updated: 01:47 PM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે હૉંગકૉંગને માત આપીને સુપર 4માં પોતાનું સ્થાન બનાવી લીધું છે, જો હવે પાકિસ્તાન હૉંગકૉંગને માત આપે તો 4 સપ્ટેમ્બરનાં રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ થશે.

  • હૉંગકૉંગને હરાવીને ભારતે સુપર 4માં સ્થાન બનાવી લીધું છે 
  • જો પાકિસ્તાન હૉંગકૉંગને હરાવે છે તો ભારત ફરી પાકિસ્તાન સાથે ટકરાશે 
  • 4 સપ્ટેમ્બરનાં રોજ હોય શકે છે ભારત-પાકિસ્તાન મેચ 

 

4 સપ્ટેમ્બરના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ થઈ શકે
પાકિસ્તાનની ટીમ 2 સપ્ટેમ્બરે હોંગકોંગ સામે મેચ રમશે. જો પાકિસ્તાનની ટીમ આ મેચ જીતી જશે તો ગ્રુપ Aમાંથી બે વિજેતા ટીમો ફરી એકવાર 4 સપ્ટેમ્બરે દુબઈમાં આમને-સામને મેચ રમી શકે છે. હવે 31 ઓગસ્ટનાના રોજ ટીમ ઈન્ડિયા હોંગકોંગ સામે જીતી ગઈ છે, એટલા માટે ટીમ ઈન્ડિયાએ સુપર 4માં પોતાનું નામ નોંધાવી લીધું છે. તો આવી સ્થિતિમાં પાકિસ્તાનની ટીમ હોંગકોંગ સામે મેચ જીતી જાય છે તો 4 સપ્ટેમ્બરનાં રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થઈ શકે છે. 

એશિયા કપ 2022ના બે મેચ પછી શેડ્યુઅલ કઇંક આવું 
1 સપ્ટેમ્બર: શ્રીલંકા vs બાંગ્લાદેશ, દુબઈ – સાંજે 7:30 
2 સપ્ટેમ્બર: પાકિસ્તાન vs હોંગકોંગ, શારજાહ - સાંજે 7:30 

સુપર ફોર મેચ:

  • 3 સપ્ટેમ્બર: B1 vs B2, શારજાહ - સાંજે 7:30
  • 4 સપ્ટેમ્બર: A1 vs A2, દુબઈ - સાંજે 7:30 
  • 6 સપ્ટેમ્બર: A1 vs B1, દુબઈ - સાંજે 7:30 
  • 7 સપ્ટેમ્બર: A2 vs B2, દુબઈ – સાંજે 7:30 
  • 8 સપ્ટેમ્બર: A1 vs B2, દુબઈ – સાંજે 7:30 
  • 9 સપ્ટેમ્બર: B1 vs A2, દુબઈ – સાંજે 7:30 

ફાઇનલ મેચ 
11 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં સાંજે 7:30 વાગ્યે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ