બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / "I annoyed my parents a lot, put this photo on the wall," she said.

મોત વહાલું કર્યું / 'મેં માતા-પિતાને બહુ હેરાન કર્યા, આ ફોટો મઢાવી દિવાલ પર લગાવજો' કહી યુવતીનો ગળાફાંસો

Mehul

Last Updated: 05:38 PM, 26 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં બે અલગ-અલગ વિસ્તારમાં બે વિધાર્થીનીઓની જુદા-જુદા કારણોસર આત્મહત્યા. એકમાં તો રસોઈ બાબતે માતાનો ઠપકો સહન ના થતા યુવતીએ ખાઈ લીધો ગળાફાંસો .

  • સુરતમાં બે વિધાર્થીનીઓની આત્મહત્યા 
  • પાલનપુર જકાતનાકા,પાંડેસરાની ઘટના
  • મુગ્ધાવસ્થામાં  વધ્યું આત્મહત્યાનું પ્રમાણ 

સુરત બે અલગ-અલગ બનાવોમાં બે વિદ્યાર્થિનીઓએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે.બે અલાગ-અલગ વિસ્તારની એક જ ઉમરની યુવતીઓએ જુદા-જુદા કારણોસર મોત વહાલું કરી લીધું છે આ બે વિસ્તાર એટલે પાલનપુર જકાતનાકા અને પાંડેસરાની યુવતીઓ છે 

સુરતના પાલનપૂર જકાતનાકા વિસ્તારમાં રહેતી ધોરણ 10 ની વિધાર્થીની શ્રમિક પરિવારમાંથી હતી. યુવતી એ માતા-પિતાના નામે એક ચિઠ્ઠી લખી, ગળાફાંસો ખાઈ લીધો હતો. મૃતકે  માતા-પિતાને ઉદ્દેશી એક ચિઠ્ઠી લખી હતી, જેમાં મારી પાછળ રડતા નહિ, મેં મમ્મી-પપ્પાને દુઃખી કર્યા છે, મેં મુકેલો મારો આ ફોટો મઢાવી દિવાલ પર લગાવજો’આવું લખેલુ  હતું. ઘટના સમયે માતા-પિતા રોજીંદા  મજૂરી કામે ગયા હતા.જ્યાંથી પરતા આવતા તેમના પર આભ તૂટી પડ્યું હતું.      

માતાએ ઠપકો આપ્યો, તો જીવન ટૂંકાવ્યું 

સુરતના પાંડેસરા વિસ્તારમાં બીજી એક આત્મહત્યાની ઘટના ઘટી હતી. જેમાં માતાએ પુત્રીને રસોઈ બાબતે ઠપકો આપતા, પુત્રીને લાગી આવ્યું હતું. ધો.9 ની વિધાર્થીની એ માતાના ઠપકા સામે મોત વહાલું કર્યું. મૂળ ઉતર પ્રદેશના રહેવાસી અને પાંડેસરામાં રહેતા પરિવારની યુવતીને  તેની માતાએ રસોઈ બાબતે ઠપકો આપ્યો હતો. આ સહન ના થતા, પુત્રી પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો કહી લીધો હતો    

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ