બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / મનોરંજન / બોલિવૂડ / I am alone I am alive Bollywood actor Dino Morea's statement surprised fans

મનોરંજન / 'એકલો જ છું, જીવતો છું', બોલિવુડ એક્ટર ડીનો મોરિયાના નિવેદનથી ફેન્સ આશ્ચર્યચકિત

Vishal Dave

Last Updated: 09:43 PM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડિનો મોરિયા બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા રહી ચૂક્યા છે. પરંતુ હવે તે પડદા કરતાં પડદા પાછળ વધુ સક્રિય છે. તેમણે ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું છે

ડિનો મોરિયા બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા રહી ચૂક્યા છે. પરંતુ હવે તે પડદા કરતાં પડદા પાછળ વધુ સક્રિય છે. તેમણે ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. ડીનો તેમની સિંગલ લાઈફને લઈને પણ ઘણા સમાચારોમાં છે. તે 48 વર્ષના છે, પરંતુ હજી લગ્ન કર્યા નથી..ડીનો તાજેતરમાં એક રેસ્ટોરન્ટની બહાર મીટિંગ માટે જોવા મળ્યા હતા, જ્યાં તેમની સાથે પ્રીતિ ઝિન્ટા પણ જોવા મળી હતી.

ડીનોએ પાપારાઝીને ઘણા નિખાલસ પોઝ આપ્યા. પરંતુ આ દરમિયાન તેમણે અચાનક કંઈક એવું કહી દીધું જેનાથી ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા. પોઝ આપતાં ડીનોએ કહ્યું- હું એકલો છું, હું જીવિત છું. આ બોલતાની સાથે જ પાપારાઝી પણ કહે છે - પણ મસ્ત છો સર.  ડીનો બ્લેક ટી-શર્ટ અને વ્હાઇટ પેન્ટ સાથે મેચિંગ સ્નીકર્સ સાથે ખૂબ જ શાનદાર લુકમાં જોવા મળ્યો હતા. ડીનોએ તેમના વાળ પોની ટેલમાં બાંધ્યા હતા. પરંતુ ડીનોએ કેમેરા પર આવું કહીને ચાહકોને નારાજ કરી દીધા. કોમેન્ટ કરીને લોકોએ પુછી રહ્યા છે કે  તમે કયું દુ:ખ છુપાવો છો?

આ પણ વાંચોઃ જે સુશાંત સિંહ રાજપૂતે કર્યું, એ હું પણ કરવાનો હતો: વિવેક ઓબરોયનું દર્દ છલકાયું, જુઓ શું કહ્યું

તમને જણાવી દઈએ કે, ડીનોએ થોડા સમય પહેલા આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે લગ્ન કરવા માંગે છે અને બાળકો પણ ઈચ્છે છે. ડીનો સિંગલ ફાધર બનવા માંગતો નથી. તેમને જીવનસાથી જોઈએ છે અને તેઓ પોતાનો પરિવાર બનાવવા માંગે છે. 2021માં ડીનો વેબ સીરિઝ ધ એમ્પાયરમાં જોવા મળ્યા હતા

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ