બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / Hyundai Exter price starts from 6 lakh, company sold more than 70 thousand cars in a month

ઓટો વર્લ્ડ / ભારતના લોકોએ આ કાર ખરીદવાનું ઘેલું લાગ્યું: કિંમત 6 લાખથી શરૂ, ધડાધડ બુક કરાવી રહ્યા છે લોકો

Vaidehi

Last Updated: 03:46 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hyundai Exter ની માર્કેટમાં ડિમાન્ટ એટલી વધી ગઈ છે કે કંપનીએ એક મહિનામાં 70 હજારથી વધારે કાર સેલ કરી છે.

  • હ્યૂંડાઈ એક્સટર કારનો ક્રેઝ વધ્યો
  • ગ્રાહકોએ ધડાધડ બુકિંગ કરી શરૂ
  • એક મહિનામાં 70 હજારથી વધારે કાર વેંચાઈ

Hyundai Exter : કારનાં શોખીન લોકો માટે થોડા સમય પહેલાં માર્કેટમાં હ્યૂંડાઈએ શાનદાર કાર લૉન્ચ કરી હતી. આ કાર છે,હ્યૂંડાઈ એક્સટર. તેની શરૂઆતી મોડલની કિંમત આશરે 6 લાખ રૂપિયા છે. કંપનીએ આ કારનાં 17 વેરિયન્ટ કાઢ્યાં છે જેની ઓન રોડ પ્રાઈસ 6થી 10 લાખની વચ્ચે થાય છે.

આ SUVની વધી રહી છે ડિમાન્ડ
હ્યૂંડાઈની થોડા સમય પહેલા લૉન્ચ થયેલ Exterની માર્કેટમાં સતત માંગ વધી રહી છે. તેનું કારણ છે તેની અફોર્ડેબિલિટી. ભારતીય ગ્રાહકોમાં આ કારનો ક્રેઝ એટલો વધારે બન્યો છે કે છેલ્લાં એક મહિનામાં કંપનીએ 71435 કાર ગ્રાહકોને વેંચી છે.

વેરિયન્ટ્સ
હ્યૂંડાઈ એક્સટરની કિંમત 5.99 લાખથી શરૂ થઈ અને 8.23 લાખ સુધી પહોંચે છે( એક્સ શોરૂમ પ્રાઈઝ). કંપનીએ આ કારનાં કુલ 17 જેટલા વેરિયન્ટ્સ અલગ અલગ પ્રાઈઝ સાથે ઉપલબ્ધ છે. 5 મુખ્ય વેરિયન્ટસની વાત કરીએ તો તેમાં EX,S,S(O),SX અને SX(O).

સેફ્ટી 
સેફ્ટીની વાત કરીએ હ્યૂંડાઈની આ SUVમાં 6 એરબેગ્સ, EBDની સાથે ABS, હિલ સ્ટાર્ટ અસિસ્ટ જેવી અનેક સુવિધાઓ આવેલી છે. હ્યૂંડાઈ સિવાય મહિન્દ્રાની XUV 700 અને મારુતિની Grand Vitara જેવી SUVની પણ ડિમાન્ડ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ