બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Husband commits sin with wife after watching porn video in Ahmedabad

ક્રાઈમ / અમદાવાદમાં પોર્ન વીડિયો જોઈને પતિએ પત્ની સાથે જ કર્યું પાપ, એકલતાનો લાભ જેઠે પણ બગાડી નજર... મેટ્રીમોનિયલ સાઇટ પરથી થયા હતા લગ્ન

Vishal Khamar

Last Updated: 10:25 PM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં ચાંદખેડામાં રહેતી યુવતીને તેનાં સાસરીયાઓ સામે પોલીસ ફરિયાદ નોધાવી છે. આ બાબતે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

  • ચાંદખેડામાં યુવતીએ સાસરિયાઓ સામે નોંધાવી ફરિયાદ
  • છેડતી અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાની ફરિયાદ
  • યુવતિએ જેઠ અને પતિ વિરૂધ્ધ નોંધાવી ફરિયાદ

અવાર નવાર મહિલાઓ પર જાતીય સતામણી તેમજ અત્યાચારનાં કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ચાંદખેડા ખાતે રહેતી યુવતીએ તેનાં સાસરીયાઓ સામે જ પોલીસ મથકે છેડતી અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યાની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી હતી. આ મામલે ચાંદખેડા પોલીસે યુવતીનાં સાસરીયાઓ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

યુવતિએ જેઠ અને પતિ વિરૂધ્ધ નોંધાવી ફરિયાદ
મળતી માહિતી મુજબ યુવતીની એકલતાનો લાભ લઈ જેઠ અવાર નવાર યુવતીની છેડતી કરતો હતો. જ્યારે યુવતિનો પતિ પોર્ન વિડીયો બતાવી યુવતી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતો હતો. અને દહેજની માંગ કરી યુવતીનાં માતા-પિતાને મારવાની ધમકી આપતો હતો. તેમજ લગ્ન સમયે યુવતીનાં પિતાએ 20 લાખનો કરિયાવર આપ્યો હતો. મેટ્રીમોનિયલ સાઈટ પરથી યુવતીએ લગ્ન કર્યા હતા.  

પોલીસે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી

આ સમગ્ર મામલે ચાંદખેડા પોલીસે યુવતીનાં જેઠ તેમજ તેનાં પતિ વિરૂદ્ધ છેડતી, દહેજ તેમજ સૃષ્ટિ વિરૂદ્ધનાં કૃત્યની કલમો અંતર્ગત ગુનો નોંધી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ