બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Huge plantation of 114 plants of ganja seized from Elampur village of Gir Somnath, accused arrested with 51 kg ganja.

કાર્યવાહી / ગીર સોમનાથના એલમપુર ગામમાંથી ઝડપાયું ગાંજાનું 114 છોડનું મસમોટું વાવેતર, 51 કિલો ગાંજા સાથે આરોપીની ધરપકડ

Vishal Khamar

Last Updated: 04:36 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનામાં એલમપુર ગામે ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ત્યારે આ બાબતે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  • ઉનામાં એલમપુર ગામેથી ઝડપાયું ગાંજાનું વાવેતર
  • SOG પોલીસે ખેતરમાં વાવેતર કરેલ યુવકને ઝડપી પાડ્યો
  • પોલીસે આરોપી પાસેથી 114 ગાંજાનાં છોડ વાવેતર કર્યા

ગીર સોમનાથનાં ઉનામાં એમલપુર ખાતે ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની માહિતી પોલીસને મળતા પોલીસે ખેતરમાં જઈ તપાસ હાથ ધરતા એસઓજી પોલીસે 51 કિલો ગાંજા સાથે આરોપીની ધરપકડ કરી હતી. 

આરોપી શખ્સે 114 છોડનું કર્યું હતું વાવેતર 

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યાનાં અનેક બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યા છે. ત્યારે આવા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગીર સોમનાથનાં ઉનામાં એલમપુર ગામે ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની માહિતી એસઓજી પોલીસને મળતા પોલીસે આરોપી બીજલભાઈ ભીમાભાઈ બામણીયાની ધરપકડ કરી આરોપી પાસેથી 114 ગાંજાનાં છોડનું વાવેતર મળી આવ્યું હતુ. પોલીસે 51 કિલો ગાંજા સાથે એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો.

આરોપી દોઢ વર્ષથી નાસતો ફરતો હતો
સુરતમાં એસઓજીએ 91 કિલો ગાંજો ઝડપ્યો હતો. જેમાં પોલીસે આરોપીનાં સાથીદારોને પહેલા ઝડપ્યા હતા. મુખ્ય આરોપીનાં સાથીદારોને પહેલા ઝડપ્યા હતા. મુખ્ય આરોપી બાલકૃષ્ણ ક્રિનાથ ગૌડની ધરપકડ કરી હતી. આરોપી દોઢ વર્ષથી નાસતો ફરતો હતો. પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ