બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / how to check traffic challan status online how tp pay challan online know

તમારા કામનું / ખોટુ Traffic Challan આવે તો શું કરશો? બસ ઑનલાઈન કરો આટલું કામ, ન થાય તો કોર્ટમાં જાઓ

Arohi

Last Updated: 01:13 PM, 31 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણી જોઈને કે પછી અજાણે, ટ્રાફિટ નિયમોનો ભંગ કરવા પર તમારે ચલાણ તો ભરવું જ પડે છે.

  • ટ્રાફિક નિયમોના ભંગ બદલ કપાયુ છે ચલણ? 
  • આ રીતે ચેક કરો તમારૂ સ્ટેટસ 
  • જાણો ખોટુ ચલણ કપાય તો શું કરશો? 

જો તમે રસ્તા પર વાહન લઈને નિકળ્યા છો તો ક્યારેકને ક્યારેક તો ટ્રાફિક નિયમોના ભંગ બદલ ચલણ ભર્યું જ હશે. પરંતુ જો તમે જાણવા માંગો છો કો તમારુ ચલણ કપાયુ છે કે નહીં. તો આજે અમે તમને તેને ચેક કરવાની સરળ રીત વિશે જણાવીશું.

કઈ રીતે જાણવા મળે કે ચલણ કપાયુ છે કે નહી? 

  • https://echallan.parivahan.gov.in વેબસાઈટ પર જાઓ 
  • ચેક ચલણ સ્ટેટસનો વિકલ્પ પસંદ કરો. 
  • સ્ક્રીન પર ચલણ નંબર, વાહન નંબર અને ડ્રાઈવિંગ લાયસન્સ નંબરનો ઓપ્શન મળશે.
  • ત્યાં વાહન નંબરના ઓપ્શનને પસંદ કરો અને જરૂરી જાણકારી ભરતા  ‘Get Detail’ પર ક્લિક કરો. 
  • જો તમારૂ ચલણ કટ થઈ ગયું છે તો તેની જાણકારી તમારી સ્ક્રીન પર આવી જશે. 
  • જો નથી કપાયુ તો પણ તમને જાણકારી મળી જશે કે તમારૂ કોઈ ચલણ પેન્ડિંગ તો નથી ને. 

જો ચલણ કપાયુ હોય તો આ રીતે ભરો 

  • https://echallan.parivahan.gov.in/ પર જાઓ 
  • તમારા ચલણ સાથે જોડાયેલી જરૂરી જાણકારી ભરો. 
  • કેપચા કોડ ભરો અને ગેટ ડિટેલ પર ક્લિક કરી દો. 
  • હવે તમારી સામે નવું પેજ ખુલશે તેમાં તમારા ચલણની જાણકારી ખુલશે. 
  • જેને ચલણની ચુકવણી કરવાની છે તે પસંદ કરો. 
  • ચલણની સાથે જ તેની ઓનલાઈન ચુકવણીના વિકલ્પની પસંદગી કરો. 
  • ત્યાથી તમને ચુકવણીને લગતી માહિતી ભરવી પડશે. 
  • ત્યાર બાદ ચુકવણીને કંફર્મ કરી દો. 
  • તમારૂ ચલણ ભરાઈ જશે. 

ખોટુ ચલણ કપાયુ હોય તો શું કરશો? 
જો ટ્રાફિક પોલીસે તમારૂ ખોટુ ચલણ કાપ્યુ છે તો તેના માટે તમે ટ્રાફિક પોલીસ સેલનો સંપર્ક કરી શકો છો. અહીં તમે સંબંધિત અધિકારી સાથે વાત કરો અને પોતાનો પક્ષ મુકો. જો તે તમારા તર્કથી સંતુષ્ટ થાય તો તેમની પાસે તમારૂ ચલણ રદ્દ કરવાનો પણ અધિકાર છે. ત્યાં જો તે તમારી વાત ન માને તો તમે કોર્ટમાં પણ આ ચલણને ચેલેન્જ કરી શકો છો.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ