બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / How many zeros are there in Million Billion Trillion, remember digits easily

જાણી લો! / મિલિયન, બિલિયન, ટ્રિલિયનમાં કેટલા ઝીરો આવે? આ આસાન રીતથી સમજો '0'ની રમત, ભૂલવું હોય તો પણ નહીં ભૂલો

Vaidehi

Last Updated: 06:26 PM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ સોશિયલ મીડિયામાં મિલિયન, બિલિયન, ટ્રિલિયન શબ્દોનો ઉપયોગ થતો હોય છે ત્યારે તેમાં રહેલા ઝીરો મૂંઝવણમાં મૂકી દે છે. ત્યારે એ જાણવું જરૂરી છે આ આંકડાઓને યોગ્ય રીતે સમજવા અને યાદ રાખવાનો બેસ્ટ ફોર્મૂલો શું છે?

  • મિલિયન, બિલિયન, ટ્રિલિયનમાં કેટલા ઝીરો હોય?
  • આંકડાઓની બાબતો યાદ રાખવી અઘરી
  • આ ફોર્મુલા વાંચીને સરળતાથી યાદ રહી જશે

અમીરોની આવક હોય કે પછી કોઈ દેશની GDP અથવા ઈકોનૉમી, તમે આંકડાઓનાં વિષયમાં મોટાભાગે મિલિયન, બિલિયન જેવા શબ્દો સાંભળ્યાં હશે. પરંતુ શું તમે જાણો છો કે મિલિયન, બિલિયન અને ટ્રિલિયનમાં કેટલા ઝીરો હોય છે? આજકાલ સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ સિવાય લાઈક, કમેંટ્સ, શેર વગેરેમાં આ શબ્દોનો ઉપયોગ થતો જોયો ગશે. ત્યારે એ જાણવું જરૂરી છે આ આંકડાઓને યોગ્ય રીતે સમજવા અને યાદ રાખવાનો બેસ્ટ ફોર્મૂલો શું છે?

Million નો અર્થ
ઉદાહરણ તરીકે કોઈ એક વીડિયોમાં 1 મિલિયન લાઈક્સ આવેલા છે તો તેનો અર્થ થાય છે કે તેને 10 લાખ લાઈક્સ મળ્યાં છે. 1 મિલિયનને ઝીરોનાં હિસાબે સમજીએ તો 1 ની પાછળ 6 ઝીરો લાગે છે.

1 મિલિયન= 1000000
5 મિલિયન= 5000000

Billionનો અર્થ
1 બિલિયન શબ્દનો સીધો અર્થ થાય છે એક અરબ! ઉદાહરણ તરીકે જો  કોઈ વ્યક્તિની નેટવર્થ 5 બિલિયન છે તો તે 5 અરબ રૂપિયાનો માલિક છે. 

1 બિલિયન=1 અરબ=100 કરોડ

ભારતની જનસંખ્યા 1.4 બિલિયન છે એટલે કે 1.4 અરબ છે એટલે કે 140 કરોડ છે. બિલિયનમાં 1 અંકની પાછળ 9 ઝીરો લાગે છે.

1 બિલિયન=1000,000,000
5 બિલિયન= 5000,000,000

Trillionનો અર્થ
મોટાભાગે કોઈ દેશની ઈકોનોમી દર્શાવવા માટે ટ્રિલિયન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ભારતની કે ચીનની ઈકોનોમી દર્શાવવા માટે ટ્રિલિયન ડોલરનો ઉપયોગ થાય છે. 1 ટ્રિલિયનનો અર્થ થાય છે 10 ખરબ. તેમાં 1 અંકની પાછળ 12 ઝીરો લાગેલા હોય છે.

1 ટ્રિલિયન= 10,00,00,00,00,000
5 ટ્રિલિયન= 50,00,00,00,00,000

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ