બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / How is your first week of July going? After these five characters, 'Lakshmi' will arrive at home

સાપ્તાહિક રાશિ ભવિષ્ય (03-09 જુલાઈ) / તમારું જુલાઇનું પ્રથમ અઠવાડિયું કેવું જશે? આ પાંચ જાતકો ફાવ્યા, ઘરે 'લક્ષ્મી' પધારશે

Vishal Khamar

Last Updated: 07:14 AM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુલાઈનાં પહેલા અઠવાડિયાની શરૂઆત થવાની છે. ત્યારે આ અઠવાડિયું 03 જુલાઈ થી 09 જુલાઈ સુધી રહેશે. આ અઠવાડિયામાં કેટલીક રાશિઓને આર્થિક લાભ થશે તો કેટલીક રાશિયોને નુકસાનનો પણ સામનો કરવો પડી શકે છે. ત્યારે આવો જાણીએ તમારી રાશિ માટે આવનારૂ નવું અઠવાડિયુ કેવું રહેવાનું છે.

  • જુલાઈનાં પહેલા અઠવાડિયાની શરૂઆત ગુરૂપૂર્ણિમા તેમજ શ્રાવણ મહિનાથી થશે
  • પરિણીત લોકોનું  દાંપત્ય જીવનમાં સુખ, શાંતિ રહેશે
  • અઠવાડિયાની શરૂઆતમાં જ તમને કોઈ મોટો આર્થિક લાભ મળી શકે છે

જુલાઈ મહિનાનું પહેલું અઠવાડિયું શરૂ થઈ રહ્યું છે.  નવું અઠવાડિયું 03 જુલાઈ થી 09 જુલાઈ સુધી રહેશે. ત્યારે આવનાર નવા અઠવાડિયાની શરૂઆત ગુરૂપૂર્ણિમાંથી અને શ્રાવણ મહિનાથી થવા જઈ રહી છે. જેથી આ અઠવાડિયું ખૂબ જ ખાસ છે. જ્યોતિષોના મત મુજબ દરેક અઠવાડિયું દરેક લોકો માટે અલગ અલગ હોય છે. નવા સપ્તાહની શરૂઆત સાથે કેટલીક રાશિઓને લાભ થઈ શકે છે અને કેટલીક રાશિઓને નુકશાન પણ થઈ શકે છે. ત્યારે આવો જાણીએ કે તમારી રાશિ માટે આગામી નવું અઠવાડિયું કેવું રહેશે. 

મેષ

મેષ રાશિ વાળા માટે આ અઠવાડિયામાં લાભ થવાની સંભાવનાં છે. તેમજ ધંધા રોજગારમાં પ્રગતિ જણાઈ રહી છે. તેમજ સરળતાથી કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો. સુખ સુવિધામાં વૃદ્ધિ થશે. માન સમ્માન વધશે. તેમજ પારિવારિક કામો ખૂબ જ ધીરજથી પાર પડવા. કોઈ પણ કાર્યમાં ઉતાવળ ન કરવી. 

વૃષભ

તમામ વર્ગનાં લોકોની મદદથી આગળ વધવામાં મદદરૂપ થશે આ અઠવાડિયું. વેપારમાં પ્રગતિ થશે. તેમજ ધૈર્ય, ધર્મ અને વિવેક બનાવીને રાખજો. પરિવારજનોનો સાથ સહકાર લઈને ચાલજો. તેમજ કોઈ પણ કાર્યમાં ઉતાવળ ન કરવી. તેમજ પ્રેમ સબંધમાં સુધારો થશે.


મિથુન

આ અઠવાડિયામાં મિથુન રાશિનાં લોકોને નસીબનો સાથ મળશે. તેમજ સારા સમાચાર મળી શકે છે. તેમજ સમ્માન અને સમસ્યાઓ વધશે.  તેમજ વેપાર ધંધા પર ધ્યાન આપવું. 

કર્ક

લાભની સંભાવનાં વધુ છે. તેમજ આત્મવિશ્વા, વધશે. અને જવાબદારીઓ સારી રીતે નિભાવી શકશો. સમાજમાં માન સમ્માનનો લાભ મળશે. તેમજ મહત્વપૂર્ણ યાત્રાની શક્યતાઓ છે. 

સિંહ

આ અઠવાડિયામાં કામમાં દોડાદોડનો અનુભવ કરવો પડી શકે છે. શ્રેષ્ઠ સમયનો લાભ ઉઠાવવો. તેમજ કાર્ય વેપારમાં નવી સંભાવનાઓ છે. વાણી વ્યવહારને કારણે લાભ મળશે. 

કન્યા

અઠવાડિયાની શરૂઆત આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તેમજ તમારી તમામ સમસ્યાઓ ધીમે ધીમે હલ થશે.  શિક્ષા તેમજ હરિફાઈ મામલે મહેનત કરવી પડશે. સપ્તાહનાં અંત સુધી મહત્વપૂર્ણ યાત્રાનો યોગ છે. 

તુલા

અઠવાડિયાની શરૂઆતમાં જ યાત્રાનાં યોગ છે. તેમજ પારિવારિક જવાબદારી, દોડાદોડી બંને વધશે. તેમજ ધન લાભની પણ સંભાવનાં છે. તેમજ આ અઠવાડિયામાં પરિવારજનોના સ્વાસ્થ્યને લઈને સમસ્યા થઈ શકે છે. તેમજ આખું અઠવાડિયું શનિ મંત્રનાં જાપ કરવા.

વૃશ્ચિક

અઠવાડિયાની શરૂઆતમાં જ સ્વાસ્થ્ય તેમજ માનસિક સ્થિનું ધ્યાન રાખવું. ત્યારે હાલ ધીરે-ધીરે સ્થિતિમાં સુધાર થશે. તેમજ દોડાદોડ વધશે તેમજ ધન લાભ થશે. અઠવાડિયાનાં અંતમાં વાહન અથવા સંપત્તિનો લાભ થઈ શકે છે. તેમજ આખું અઠવાડિયું કેળાનું દાન કરવું. 

ધન

અઠવાડિયાની શરૂઆતમાં જ લાભદાયક યાત્રાનો યોગ છે. તમને દરેક પરિસ્થિતિમાં ધન લાભ થશે. તેમજ આ અઠવાડિયામાં તમારે તમારા સ્વાસ્થ પ્રત્યે ખૂબ જ ધ્યાન રાખવું પડશે. તેમજ આખું અઠવાડિયું શનિ મંત્રનો જાપ કરવો. 

મકર

આ અઠવાડિયું સાચવીને કોઈ પણ નિર્ણય કે પગલું ભરવું. તેમજ દાંપત્યજીવનમાં પણ મુશ્કેલીઓ આવી શકે છે. ધીરજ અને શાંતિથી કામ લેવું. ગુસ્સો ન કરવો તેમજ નોકરીમાં બદલી થવાની શક્યા છે. જેનાથી ધનલાભ થશે. 

કુંભ

જુલાઈનું પહેલનું અઠવાડિયું સારા સમાચાર લઈને આવશે. તમારી મુલાકાત એવા લોકો સાથે થશે જે લોકો પાસેથી તમને કામ મળશે તેમજ લાંબો સમય સુધીએ તમારી સાથે જ રહેશે.  પરિવાર સાથે સુખદ સમય માણશો. 

મીન

મીન રાશિ વાળા લોકો માટે આ અઠવાડિયું અત્યંત શુભ રહેવાનું છે. જૂના સબંધોમાં સુધારો આવશે. તેમજ મિત્રો સાથે સારી મુલાકાત થશે. નોકરીમાં પ્રગતિ થશે. તેમજ અઠવાડિયાનાં અંતમાં કોઈ વિશેષ ઉપલબ્ધિ મળવાની સંભાવનાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ