બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / how bjp and narendra modi government targeting 10 crore labharthi class

મિશન 2024 / દેશમાં મોટો લાભાર્થી વર્ગ ઊભો કરવા મોદી સરકારની તૈયારી, જાણો શું છે કેન્દ્રનો એક્શન પ્લાન

Dinesh

Last Updated: 10:34 AM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકાર એક મોટો લાભાર્થી વર્ગ તૈયાર કરવાનો પ્લાન બનાવી રહી છે, પીએમ સ્વનિધિ યોજનામાં એક લાખ લોકોને જોડવાનો ટાર્ગેટ છે

  • મોદી સરકારનો લાભાર્થી વર્ગ માટે મોટો પ્લાન
  • ચૂંટણી પહેલા 10 કરોડ પરિવાર પર સરકારની નજર
  • ઉજ્જવલા યોજનામાં 300 રૂપિયા સુધીની અપાઈ છે છૂટ

કેન્દ્રની ભાજપ સરકાર 2024ની ચૂંટણી પહેલા ચૂપચાપ એક મોટો લાભાર્થી વર્ગ તૈયાર કરવામાં કામે લાગી છે. એક તરફ મોદી સરકારે ઉજ્જવલા યોજના અંતર્ગત એલપીજી સિલિંડરના લાભાર્થી લોકો માટે 300 રૂપિયા સુધી આતંરિક છૂટ આપવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ સ્ટ્રીટ વેંડર્સનો લોન આપવામાં આવી રહી છે. મોદી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર પીએમ સ્વવનિધિ સ્કીમ અંતર્ગત 50 સ્ટ્રીટ વેંડર્સઓને લોન આપવામાં આવી છે. જે અંતર્ગત સરકાર 50 હજાર રૂપિયા સુધીની લોન કોઈપણ ગેરન્ટી વિના આપી રહી છે. 

વગર ગેરેન્ટીએ લોન આપી રહી છે મોદી સરકાર, જાણો કઈ રીતે ઉઠાવશો આ યોજનાનો લાભ  | prime ministe svanidhi yojana which was praised by pm modi in lucknow how  to apply for

મોટો લાભાર્થી વર્ગ
માનવામાં આવી રહ્યું કે, સરકાર આ યોજનામાં જાતિ-ધર્મની બાબતોથી ઉપર ઉઠી આ લાભ આપી રહી છે અને એક મોટા લાભાર્થી વર્ગને તૈયાર કરી રહી છે. આ સ્કિમને મોદી સરકારે કોરોના કાળમાં શરૂ કરી હતી. આ અંતર્ગત 10 હજાર રૂપિયા આર્થિક સહાયતા માટે લોન આપવામાં આવી હતી. એક તરફ પીએમ સ્વનીધિ યોજનામાં એક કરોડ લાભાર્થી તૈયાર કરવાનો ટાર્ગેટ છે તો બીજી તરફ ઉજ્જવલા યોજનામાં 9.60 કરોડ લોકોને 300 રૂપિયાની આંતરિક છૂટ આપવાનો એક નિર્ણય લીધો છે.

10 કરોડ પરિવારોનો ટાર્ગેટ
આ બે યોજના દ્વારા સરકાર આર્થિક નબળા વર્ગોમાં પોતાની ચાહના બનાવવા માંગે છે. આ યોજનાઓમાં લગભગ 10 કરોડ પરિવારોનો ટાર્ગેટ રાખવાની કોશિષ કરવામાં આવી છે. 10 કરોડ પરિવારનો મતલબ થયો કે, સરકાર લગભગ 50 કરોડ લોકો સુધી પહોંચી શકશે. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા સરકાર પહેલાથી જ કિશાનોને લલચાવી દીધા છે. જો કે, અત્યારે આ રકમમાં વધારો કરવાની કોઈ પણ ચર્ચા નથી

Topic | VTV Gujarati

પીએમ સ્વનિધિ યોજના કોને લાભ મળે 
પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત સરકાર 10 હજાર, 20 હજાર અને 50 હજાર રૂપિયા લોન આપવામાં આવે છે. આ લોન સમાન્ય શ્રમિક વર્ગનો કામ કરવાવાળા લોકોને આપવામાં આવે છે. જે તેમનો ધંધો વિકસાવી શકે. સરકાર આ યોજના અંતર્ગત એક વર્ષમાં 1 કરોડ લોન આપવાનો લક્ષ્ય રાખ્યો છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ