બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Home Remedies To Clean Dark Neck

ઘરેલુ નુસખા / કાળી ડોકથી પરેશાન છો? તો મળી ગયો રામબાણ ઈલાજ, બસ 3 વસ્તુને ભેળવી લગાવી લો જામેલો જિદ્દી મેલ ઝાટકે થશે દૂર

Kishor

Last Updated: 06:40 PM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાળી ગરદનને લીધે ઘણી વખત આપડે શરમ અનુભવવી પડતી હોય છે ત્યારે કાળી ગરદન સાફ કરવાના ઘરગથ્થુ ઉપચાર વિષે જાણો આ અહેવાલમાં !

  • કાળી ગરદન સાફ કરવાના ઘરગથ્થુ ઉપચાર
  • દહીંમાં લીંબુ નિચોવીને 5 થી 10 મિનિટ સુધી રાખો
  • ચણાના લોટમાં હળદર અને દહીં મિક્સ કરીને માસ્ક લગાવો

સામાન્ય રીતે ચહેરાની સફાઈ ઉપર પૂરતું ધ્યાન આપવા છતાં પણ ડોક અને કોણી, ઘૂંટણ સહિતના અમુક ભાગ પર કાળાશ જામતી હોય છે જેને લઈને ચહેરાની ચમક વિખેરાઈ જતી હોય છે. ત્યારે આ કાળી ગરદનને સાફ કરવા અને ગરદનનો રંગ ચહેરાની માફક ચમકાવવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપાય છે. જેને અજમાવવાથી આ સમસ્યામાંથી મુક્તિ મળે છે. કાળી ડોકની પરેશાની દૂર કરવા માટેના ઉપાયની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ એક બાઉલમાં લીંબુનો રસ નીચોવી લેવો જોઈએ. 

ત્યારબાદ અડધા બાઉલમાં બે ચમચી લીંબુનો રસ નાખી અને તેમાં ગ્લેસરીન ઉમેરવું જોઈએ અને ગુલાબ જળ પણ મિક્સ કરવું જોઈએ આ મિશ્રણને સ્પ્રે બોટલમાં ભરી લઈ અને ગરદન પર છાંટવાથી પાંચ મિનિટ પછી તેને કોટનથી સાફ કરવાથી ગંદકી સાફ થઈ જાય છે. દરરોજ આવું કરવાથી કાળી પડી ગયેલી ગરદન ચહેરાની માફક ચમકવા લાગશે.

Effective Home Remedies To Get Rid Of A Dark Neck 

15 મિનિટ લગાવવાથી પણ ગરદનનો મેલ નીકળી શકે છે

આ ઉપરાંત અન્ય કેટલીક પદ્ધતિ અંગે વાત કરીએ તો દહીંમાં લીંબુ નીચોવીને પાંચથી દસ મિનિટ સુધી ગરદન પર લગાવવાથી કાળી ગરદન ચહેરાની માફક ચમકવા લાગે છે. આ ઉપરાંત મધમાં હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવી લીધા બાદ ગરદન પર 15 મિનિટ લગાવવાથી પણ ગરદનનો જીદી મેલ નીકળી શકે છે.

ટમેટાનો રસ ભેળવીને 5 મિનિટ સુધી રાખો

સાથે સાથે ચણાના લોટમાં હળદર અને દહીં મિક્સ કરીને માસ્ક તૈયાર કરી અને આ માસ્કને ગરદન પર લગાવવાથી ગરદન પરનો મેલ દૂર થઈ શકે છે. તે જ રીતે એલોવેરા જેલ લગાવવાથી પણ મેલ નીકળી શકે છે અને ચહેરાને ઠંડક મળે છે. વધુમાં બટાકાના રસ અને લીંબુનો રસ તેમજ ટમેટાનો રસ ભેળવીને 5 મિનિટ સુધી રાખવાથી પણ ગરદન સાફ આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ