બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / સ્પોર્ટસ / Cricket / historical video of yuvraj singh bat in space for first nft hit first century with bat

ગજબ કે'વાય! / યુવરાજનું બેટ અંતરીક્ષમાં પહોંચ્યું, આ બેટથી ફટકારી હતી પહેલી સદી, જુઓ ઐતિહાસિક ઘટનાનો VIDEO

Mayur

Last Updated: 10:28 PM, 25 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડકપ 2011 ના હીરો યુવરાજ સિંહે જે બેટથી પોતાની પ્રથમ સદી ફટકારી હતી તે બેટ અંતરીક્ષમાં મોકલવામાં આવ્યું હતું. આ ઘટનાનો VIDEO એટલો અદભૂત છે કે લોકો ઘેલા થયા હતા.

ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહનું ઐતિહાસિક બેટ અવકાશમાં મોકલવામાં આવનાર પ્રથમ બેટ બન્યું છે. 

યુવરાજનું બેટ પૃથ્વી પરથી અવકાશમાં મોકલવામાં આવ્યું હતું, જેનો ઉપયોગ કરીને તેણે ઢાકામાં બાંગ્લાદેશ સામે 2003ની ODIમાં તેની પ્રથમ સદી ફટકારી હતી.

યુવરાજનું બેટ અંતરીક્ષ પહોંચ્યું
ગયા અઠવાડિયે એશિયા સ્થિત NFT માર્કેટ કલેક્શન અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સાથે મળીને આ પહેલ કરવામાં આવી હતી. કંપનીએ યુવરાજના NFT માટે તેની સાથે ભાગીદારી કરી છે. આ સિવાય યુવરાજના બેટને અવકાશમાં મોકલીને પ્રશંસકોને તેના વીડિયો દ્વારા મંત્રમુગ્ધ કરશે, કારણ કે તે અવકાશમાં મોકલનાર પ્રથમ બેટ બની ગયું છે. વિડિયો ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં Collexionની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.

 

યુવરાજ ખુશ 
આ અંગે યુવરાજે કહ્યું કે, હું કોલેક્સિયન પર મારી પ્રથમ NFT સ્પેસ સફર શેર કરવા માટે ખાસ કરીને ઉત્સાહિત છું. આવા નવા પ્લેટફોર્મ પર મારા ચાહકો સાથે જોડાવું રોમાંચક છે અને બેટ સાથે મારી પ્રથમ સદી જેવી મારી કેટલીક મૂલ્યવાન વસ્તુઓ શેર કરવા માટે ઉત્સુક છું. "હું હંમેશા મારા પ્રશંસકોની નજીક રહેવા માંગતો હતો અને હું મારા ક્રિકેટની આ કિંમતી વસ્તુઓને એવા લોકો સાથે શેર કરવા સક્ષમ બનવા માટે કોલેક્સિઅન સાથે ભાગીદારી કરીને ખુશ છું જેમણે મને દરેક પગલા પર પ્રેમ કર્યો અને પ્રોત્સાહિત કર્યો હતો.''

NFTમાં ક્રિકેટરનું 3D વર્ઝન તેમજ તેણે તેના પ્રિય ચાહકો માટે સહી કરેલું પ્રથમ સદીનું બેટ હશે. 

આ ઉપરાંત, યુવરાજના તમામ NFT માટે વર્ચ્યુઅલ NFT મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે, જ્યાં તેમના ચાહકો તેના જીવનની સફરનો એક ભાગ બની શકશે. ક્રિકેટરના સાઇન વળી વસ્તુઓ પ્લેટફોર્મ પર NFT ના સ્વરૂપે ઓફર કરવામાં આવશે.

કોઈ શેર ખરીદતાં પહેલા ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. P/E રેશિયો પણ આવો જ એક રેશિયો છે. જે સ્ટોકની કિંમત દર્શાવે છે. આજનાં EK VAAT KAU માં જાણો આ રેશિયો કઈ રીતે નક્કી થાય અને તમે તેનો ઉપયોગ શેરબજારમાં કઈ રીતે કરી શકો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ