બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / વિશ્વ / hindus hurt because the printing of devis photo on beer bottle bien manger in britain

બ્રિટન / Beerની બોટલ પર ભગવાનનો ફોટો છપાતા હિંદુઓ કોપાયમાન, કર્યો મોટા પાયે વિરોધ

Vaidehi

Last Updated: 07:51 PM, 11 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનમાં હિન્દૂ સમુદાયે બિયેન મંગર નામની કંપનીને પોતાની પ્રોડક્ટ્સ પાછી લઈ લેવા માગ કરી છે. કંપનીએ બીયરની બોટલો પર હિન્દૂ દેવીનો ફોટો લગાડ્યો હતો જેના કારણે લોકો આક્રોશે ભરાયા.

  • બ્રિટનમાં બીયર બનાવતી એક કંપનીનો થયો વિરોધ
  • દારૂની બોટલ પર લગાવ્યો હતો હિન્દૂ દેવીનો ફોટો 
  • હિન્દૂ સંગઠને તાત્કાલિક પ્રોડક્ટ પાછી ખેંચવાની ઊઠાવી માગ

બ્રિટેનમાં એક આલ્કોહોલ બનાવતી કંપનીનો વિરોધ થઈ રહ્યો છે. હિન્દૂ સમુદાયે બિ.એન.મંગર નામની કંપનીને પોતાની પ્રોડક્ટસ્ પાછી લઈ લેવા માંગ કરી છે. કંપનીએ બીયરની બોટલો પર હિન્દૂ દેવીનો ફોટો લગાવીને વેંચી રહી હતી. ટ્વિટર હેન્ડલનાં એક એકાઉન્ટ થકી જાણકારી મળી કે બિ.એન.મંગર નામની કંપની હિન્દૂઓની ભાવનાઓને ઠેસ પહોંચાડનારી પ્રોડક્ટ્સ વેંચી રહ્યાં છે.

2018 અને 2021માં પણ બન્યો હતો આવો બનાવ
બ્રિટનમાં વર્ષ 2021માં પણ દક્ષિણ-પશ્ચિમી ફ્રેન્ચમાં ગ્રેનેડ-સુર-ગોરોન નામક એક ફ્રાંસીસી શરાબ કંપનીએ 'શિવા બિયર' લૉન્ચ કરી હતી. આ સમયે પણ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ પહેલાં 2018માં પણ એક હિન્દૂ સંગઠને બીયરની બોટલમાં દેવી કાળીનાં ફોટાનો ઉપયોગ કરવા માટે ડર્બીશાયર દારૂની કંપનીની આલોચના કરી હતી. 

મંડાલા બીયર પર છાપ્યો હિન્દૂ દેવીનો ફોટો
એક કંપની મંડાલા બીયર નામથી બીયર વેંચી રહી છે જેની બોટલ પર હિન્દૂ દેવીનો ફોટો છપાયો છે. ઈનસાઈડ યૂકે એ કહ્યું કે આ અત્યંત અસંવેદનશીલ, અપમાનજનક અને હિન્દૂઓ માટે હાનિકારક છે. તમારી બીયરની બોટલો પર હિન્દૂ દેવીનો ફોટો છપાઈ રહ્યો છે. હિન્દૂ સમુદાયની માગ છે કે તમે એવા તમામ ઉત્પાદકોને પાછા ખેંચો અને આગળ તેમનું નિર્માણ બંધ રહે તે માટે પગલાં ભરો. ઈન્સાઈડ યૂકે બ્રિટિશ હિન્દૂએ અને ભારતીયોનાં મુદા પર અવાજ ઊઠાવનારું સોશિયલ પ્લેટફોર્મ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ