બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / Extra / high-voltage-drama-in-surat-mentally-retarded-person-climbs-4g-tower-rescued-by-fire-dept

NULL / યુવક મોબાઇલના ટાવર પર ચડી જતા સર્જાયો હાઇવોલ્ટેજ ડ્રામા ક્રેઇન બોલાવવી પડી

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આજે એક યુવાન મોબાઈલ ટાવર પર ચડી જતા ભારે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. યુવાનને નીચે ઉતારવા માટે પોલીસ અને ફાયર વિભાગને ભારે પરસેવો પડ્યો હતો. લગભગ બે કલાક સુધી આ યુવાન ટાવરની ટોચ પર જ ચડી રહ્યો હતો.

આ ટાવરની ઊંચાઈ પણ આશરે 25થી 30 મીટર હતી. યુવાનને ઊંચાઈ પર જોતા લોકોમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. યુવાનને જોવા લોકો રસ્તા પર જ ઉભા રહી ગયા હતા અને મોબાઈલમાં તેના દ્રશ્યો ઉતારવા લાગ્યા હતા. ફાયરવિભાગને યુવાનને નીચે ઉતારવા માટે હાઇડ્રોલિક ક્રેઇનની મદદ લેવી પડી હતી.



આપને જણાવી દઇએ કે ભારે સમજાવટ બાદ યુવાનને નીચે ઉતારવામાં આવ્યો હતો. યુવાનનું કહેવું હતું કે કોઈ ખાનગી ચેનલના પત્રકાર દ્વારા તેની પાસેથી અઢી લાખ રૂપિયા મકાન બાંધવા માટે લીધા હતા.

જે તેણે પરત ન આપ્યા હતા. આ માટેની ફરીયાદ તેણે પોલીસમાં પણ કરી હતી. પણ કોઈ ન્યાય ન મળતા આખરે તેણે આ પગલું ભર્યું હતું. યુવાને જીદ પકડી હતી કે જ્યાં સુધી પોલીસ કમિશનર ન આવે ત્યાં સુધી તે નીચે નહીં ઉતરે. જોકે ઘટનાની ગંભીરતા જોતા પોલીસ કમિશનર સતીશ શર્મા જાતે જ આવી પહોંચ્યા હતા. જે બાદ યુવાન નીચે ઉતર્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ