બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / મનોરંજન / બોલિવૂડ / Hema Malini watched Sunny Deol's film 'Gadar 2', gave a review and said 'Sunny gave a brilliant performance, even after 22 years..'

મનોરંજન / હેમા માલિનીએ જોઈ સની દેઓલની ફિલ્મ 'ગદર 2', રિવ્યુ આપતા કહ્યું 'સની એ શાનદાર અભિનય કર્યો, 22 વર્ષ પછી પણ..'

Megha

Last Updated: 10:20 AM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hema Malini watched 'Gadar 2': અભિનેત્રી હેમા માલિનીએ સાવકા પુત્ર એટલે કે સની દેઓલની ફિલ્મ ગદર 2 જોઈ, સાથે જ ફિલ્મના ભરપેટ વખાણ કરતાં કહ્યું કે, 'સની એ શાનદાર અભિનય કર્યો '

  • 'ગદર 2' એ એક અઠવાડિયામાં 300 કરોડનું કલેક્શન કર્યું 
  • હેમા માલિનીએ જોઈ સની દેઓલની ફિલ્મ 'ગદર 2' 
  • ફિલ્મ જોઇને બોલી સની એ શાનદાર અભિનય કર્યો 

Hema Malini watched Sunny Deol's film 'Gadar 2': સની દેઓલની 'ગદર 2' એ એક અઠવાડિયામાં 300 કરોડનું કલેક્શન કરીને ઈતિહાસ રચ્યો છે. આ સાથે જ એટલે કે વર્ષ 2023 દેઓલ પરિવાર માટે ખૂબ જ યાદગાર બનવાનું છે. સાંસદ અને અભિનેત્રી હેમા માલિનીએ સાવકા પુત્ર એટલે કે સની દેઓલની ફિલ્મ જોઈ છે. આ સાથે જ થિયેટરમાંથી નીકળ્યા બાદ એમને ફિલ્મ પર પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BollywoodNow (@bollywoodnow)

હેમા માલિનીએ જોઈ સની દેઓલની ફિલ્મ 'ગદર 2' 
એ વાત તો નોંધનીય છે કે હેમા માલિની ક્યારેય દેઓલ પરિવારના ફંક્શનમાં જોવા મળતી નથી. જ્યારે 'ગદર 2'નું સ્ક્રીનિંગ તેની પુત્રી એશા દેઓલે તેના ઘરે રાખ્યું હતું. તે પછી પણ તે ત્યાં જોવા મળી નહતી. એટલું જ નહીં જ્યારે ફિલ્મનું પ્રીમિયર થયું હતું એ સમયે બધા સ્ટાર્સ આવી ગયા હતા. ધર્મેન્દ્ર અને તેની પહેલી પત્ની પ્રકાશ કૌર પણ જોવા મળ્યા હતા પણ હેમા માલિની ત્યાં પણ દેખાઈ નહતી. તેની પાછળનું કારણ તો કોઈ નથી જાણતું પણ હવે એમને ફિલ્મ જોઈ છે અને તેની સમીક્ષા પણ કરી છે.

'ગદર 2' જોઇને હેમા માલિનીની બોલી 'સની શાનદાર '
હેમા માલિની ફિલ્મ જોઇનએ નીકળી એ બાદ  એમને પૂછવામાં આવ્યું કે 'ગદર 2' કેવી લાગી? તેના પર અભિનેત્રીએ કહ્યું, 'હું ગદર જોઈને આવી અનેએ ફિલ્મ ખૂબ જ સરસ  છે. જેવી અપેક્ષા એવી જ ફિલ્મ છે. 70 અને 80 ના દાયકાની ફિલ્મ જેવો સમયગાળો લાગતો હતો. અનિલ શર્માજીએ ખૂબ જ સુંદર દિગ્દર્શન કર્યું છે અને સની એ શાનદાર તો ઉત્કર્ષ શર્માએ પણ ખૂબ જ સુંદર અભિનય કર્યો છે. નવી છોકરી પણ ખૂબ સરસ છે. આ જોઈને દેશભક્તિની લાગણી ભરાઈ આવે છે જે રાષ્ટ્ર પ્રત્યે હોવી જોઈએ. ભારત અને પાકિસ્તાન માટે ઘણો સારો સંદેશ છે.

હેમા માલિનીએ કહ્યું 22 વર્ષ પછી પણ.. 
આગળ વાત કરતાં હેમા માલિનીએ કહ્યું કે 22 વર્ષ પછી પણ સની દેઓલ અને અમીષા પટેલ એકસાથે ખૂબ જ સુંદર લાગે છે. ખૂબ સારું કામ કર્યું. શાનદાર કામ કર્યું'.આ પછી હેમાએ પણ ફિલ્મના ગીતોના વખાણ કર્યા અને અંતે કહ્યું, 'ગદર 2 એક શાનદાર ફિલ્મ છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ