બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy rain forecast in these 9 districts of Gujarat

હવામાન અપડેટ / ગુજરાતનાં આ 9 જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો પણ વધશે: માછીમારોને પણ અપાઈ ચેતવણી

Priyakant

Last Updated: 03:25 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather Update Latest News: હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 1 માર્ચે  સક્રીય થતા કમોસમી વરસાદ રહેશે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ અસર રહેશે

Gujarat Weather Update : ગુજરાતમાં બદલાતા વાતાવરણ વચ્ચે હવે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટરબન્સ 1 માર્ચે એ સક્રીય થતા કમોસમી વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 1 માર્ચે  સક્રીય થતા કમોસમી વરસાદ રહેશે. આ સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કમોસમી વરસાદ રહેશે અને 10 થી 12 કિમીની ઝડપે પવન રહેશે.

File Photo

હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી સહિતના શહેરમાં કમોસમી વરસાદ રહેશે. આ સાથે અમરેલી, ભાવનગર, પોરબંદર, દ્વારકા સહિત શહેરમાં કમોમસી વરસાદ રહેશે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ અસર રહેશે.

વધુ વાંચો: ગુજરાત કોંગ્રેસને લાગી શકે છે વધુ એક ઝટકો, ઉત્તર ગુજરાતનાં આ ધારાસભ્ય આપી શકે છે રાજીનામું

રાજ્યના હવામાંન વિભાગે આગાહી વ્યક્ત કરતાં કહ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 1 માર્ચે સક્રીય થતા કમોસમી વરસાદ રહેશે. આ સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કમોસમી વરસાદ રહેશે. આ સાથે 10થી 12 કિમીની ઝડપે પવન રહેવાની આગાહી કરાઈ છે. એટલું જ નહીં પણ આ સમય દરમિયાન માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તો અન્ય વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ પણ રહેશે. હવામાન વિભાગે ઠંડીનો ચમકારો રહેવાની પણ આગાહી કરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ