બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Hearing in HC on sanction of protest

સુનાવણી / કયા નિયમ હેઠળ વિરોધ પ્રદર્શનની અનુમતિ ન અપાઈ તે જાણવાનો નાગરિકોને છે અધિકાર: ગુજરાત હાઇકોર્ટ

Dinesh

Last Updated: 07:03 PM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-33 હેઠળના નિયમોને લઈ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જ્યાં કેટલીક મહત્વની ટકોર પણ કરી છે, 'પ્રદર્શનની મંજૂરી ન મળવાનો નિયમ નાગરિકોને જણાવો'

  • વિરોધ પ્રદર્શનની મંજૂરી અંગે HCમાં સુનાવણી
  • પ્રદર્શનની મંજૂરી ન મળવાનો નિયમ નાગરિકોને જણાવો:HC
  • નિયમો જાણવાનો નાગરિકોનો અધિકાર:HC


વિરોધ પ્રદર્શનની મંજૂરીને લઈ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-33 હેઠળના નિયમોને લઈ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

વિરોધ પ્રદર્શનની મંજૂરી અંગે HCમાં સુનાવણી
સુનાવણી દરમિયાન જસ્ટિસ બિરેન વૈષ્ણવની મહત્વપૂર્ણ ટિપ્પણી સામે આવી છે. હાઈકાર્ટે જણાવ્યું કે, જે નિયમો હેઠળ વિરોધ પ્રદર્શનની મંજૂરી નથી મળતી તે નિયમો જાણવાનો નાગરિકોને અધિકાર છે અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-33 હેઠળ બનાવેલા નિયમો-આદેશો વેબસાઈટ પર પ્રકાશિત કરવા જણાવ્યું છે. અરજદારે 29 ડિસેમ્બર, 2019ના રોજ CAAના વિરોધમાં શાંતિપૂર્ણ રેલી યોજવા પોલીસની મંજૂરી માગી હતી. પોલીસે મંજૂરી ન આપ્યા બાદ પણ અરજદારે રેલી યોજતા અટકાયત કરાઈ હતી.  

ગુજરાત હાઈકોર્ટની ફાઈલ તસવીર

'નિયમો વેબસાઈટ પર પ્રકાશિત કરો '
ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-33 હેઠળ બનાવેલા નિયમો-આદેશો વેબસાઈટ પર પ્રકાશિત કરવા હાઈકોર્ટે ટકરો કરી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2019માં CAAના વિરોધમાં રેલી યોજવા અરજદારે મંજુરી માગી હતી.અને તેને મંજુરી ન આપતા તેણે મંજુરી વિના જ રેલી યોજી હતી.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ