બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Health Tips: Some fruits should be consumed with the peel

હેલ્થ ટિપ્સ / આ 5 ફળ ખાતાં સમયે ક્યારેય ન કરશો છાલ ઉતારવાની ભૂલ, ડાયાબિટીઝ અને બ્લડશુગર પર થશે અસર

Pooja Khunti

Last Updated: 08:17 AM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Fruits Without Peel: ડાયાબિટીસનાં દર્દીઓને વધુમાં વધુ ફળનું સેવન કરવાનું કહેવામાં આવે છે. તેમા પણ ફળોનું સેવન છાલ સાથે કરવામાં આવે તો તેના ફાયદા બમળા છે. અમુક ફળોનું સેવન છાલ સાથે કરવું જોઈએ.

  • ડાયાબિટીસનાં દર્દીઓએ જરૂરથી જામફળનું સેવન કરવું 
  • પપૈયાનું છાલ સાથે સેવન કરવું જોઈએ
  • ડાયાબિટીસનાં દર્દીઓએ મર્યાદિત માત્રામાં જ દ્રાક્ષનું સેવન કરવું

ડાયાબિટીસ એક ક્રોનિક બીમારી છે. તેને મૂળમાંથી નાબૂદ કરી શકાય તેમ નથી. પરંતુ જો આહારમાં ધ્યાન રાખવામાં આવે અને સાથે-સાથે કસરત કરવામાં આવે તો તેને નિયંત્રિત રાખી શકાય તેમ છે. ડાયાબિટીસનાં દર્દીઓને વધુ પ્રમાણમાં ફળનું સેવન કરવાનું કહેવામાં આવે છે. તેનાથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે. હાઇ શુગરની સમસ્યા હોય તો ફળોનું છાલ સાથે સેવન કરવું જોઈએ. 

ડાયાબિટીસમાં આ ફળો છાલ સાથે ખાવા જોઈએ 

જામફળ 
ડાયાબિટીસનાં દર્દીઓએ જરૂરથી જામફળનું સેવન કરવું જોઈએ. તેમાં ફાયબર અને જરૂરી પોષક તત્વો હોય છે. જેના કારણે ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે. 

સફરજન 
આજકાલ લોકો સફરજનનું સેવન છાલ કાઢીને કરે છે. કેમિકલ અને મીણનાં કારણે લોકો આવું કરે છે. પરંતુ સિઝનમાં તમારે સફરજનને છાલ કાઢીયા વગર ખાવું જોઈએ. સફરજનનાં સેવનથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે. 

પપૈયું 
પપૈયાંનાં સેવનથી બ્લડ શુગર લેવલ જલ્દીથી નિયંત્રણમાં આવી જાય છે. ડાયાબીટીસનાં દર્દીઓએ પપૈયાનું છાલ સાથે સેવન કરવું જોઈએ. 

દ્રાક્ષ 
દ્રાક્ષની છાલ ન કાઢવી જોઈએ. દ્રાક્ષનું છાલ સાથે સેવન કરવું જોઈએ. ડાયાબિટીસનાં દર્દીઓએ મર્યાદિત માત્રામાં જ દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. 

કેળા
ડાયાબિટીસ હોય તો કેળાનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. દરેક વ્યક્તિ કેળાનું સેવન છાલ કાઢીને જ કરે છે. પરતું જો તેને છાલ સાથે સેવન કરવામાં આવે તો ડાયાબિટીસની સમસ્યાથી રાહત મળી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ