બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / આરોગ્ય / health bad habits that damage your brain health may cause dementia alzheimer disease

હેલ્થ / મગજને કમજોર પાડી રહી છે તમારી આ 7 કુટેવ', વસ્તુઓને ભૂલી જવી પહેલો સંકેત, થઈ જજો એલર્ટ

Manisha Jogi

Last Updated: 07:53 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલીક આદતોને કારણે બ્રેઈન નબળું પડી જાય છે અને ધીરે ધીરે માનસિક બિમારીના ભરડામાં આવી જઈએ છીએ અને યાદશક્તિ નબળી પડી જાય છે.

  • કેટલીક આદતોને કારણે બ્રેઈન નબળું પડી જાય છે
  • માનસિક બિમારીના ભરડામાં આવવાનો ડર
  • હેલ્ધી ખાન પાન અને યોગ્ય નિંદ્રા જરૂરી

સારા આરોગ્ય માટે બ્રેઈન હેલ્ધી હોવું જરૂરી છે, પરંતુ આપણી કેટલીક આદતોને કારણે બ્રેઈન નબળું પડી જાય છે અને ધીરે ધીરે માનસિક બિમારીના ભરડામાં આવી જઈએ છીએ. આપણી કેટલીક આદતોને કારણે બ્રેઈન તથા યાદશક્તિ નબળી પડી જાય છે. 

અનિંદ્રા
જો રાતના સમયે 7થી 8 કલાકની ઊંઘ લેવામાં ના આવે તો બ્રેઈનમાં સમસ્યા થઈ શકે છે. જે માટે હેલ્ધી ખાન પાન હોવું જરૂરી છે. આલ્કોહોલ, સ્મોકિંગ, મોબાઈલ તથા અન્ય આદતો સુધારી લેવામાં આવે તો પરેશાનીઓ દૂર થશે. 

એકલાપણું
જો તમારી લાઈફ સારી નથી અને તમે વધુ સમય સુધી એકલા રહો છો, તમારી પરેશાની વધી શકે ચે. આ કારણોસર અલ્ઝાઈમરની સમસ્યા પણ થઈ શકે છે. આ કારણોસર સગા સંબંધીઓ અને મિત્રો સાથે સમય પસાર કરો. 

જંક ફૂડ
જરૂરિયાત કરતા વધુ જંક ફૂડ તથા કોલ્ડ ડ્રિંક્સનું સેવન કરવામા આવે તો બ્રેઈન પર ખરાબ અસર થાય છે. આ કારણોસર ડાયટમાં શાકભાજી તથા ફળ શામેલ કરવા જરૂરી છે. 

હેડફોન
ફાસ્ટ વોલ્યૂમમાં હેડ ફોન પર ગીત સાંભળવા અથવા 30 મિનિટ કરતા વધુ સમય સુધી હેડફોનનો ઉપયોગ કરવામાં આવે તો બ્રેઈન નર્વમાં પણ સમસ્યા થઈ શકે છે. આ કારણોસર હંમેશા હેડફોનનો ઉપયોગ ના કરવો જોઈએ. 

મોડરેટ એક્સરસાઈઝ
સપ્તાહમાં 150 મિનિટ સુધી મોડરેટ એક્સરસાઈઝ કરવી જરૂરી છે. જો તમારું બેઠાળુ જીવન છે, તો તમને આ સમસ્યા થઈ શકે છે. આ કારણોસર તમારી ફિટનેસની સાથે સાથે તમારા દિમાગ પર પણ ખરાબ અસર પડી શકે છે અને તમને ભૂલવાની આદત પડી જાય છે. 

અંધારામાં રહેવું
પ્રાકૃતિક પ્રકાશની જગ્યાએ અંધારપટ રૂમમાં સમય વિતાવવાથી તમે તણાવનો શિકાર થઈ શકો છો. જેના કારણે તમારું બ્રેઈન વર્ક સ્લો થઈ શકે છે. સંશોધન પરથી જાણવા મળ્યું છે કે, તડકાના કારણે તમારું મગજ સારું કામ કરી શકે છે. 

સ્મોકિંગ
જો તમે સીગારેટ પીવો છો અથવા દારૂનું સેવન કરો છો, તો તમારી યાદશક્તિ નબળી પડી શકે છે. અલ્ઝાઈમર, ડેમિંશિયાનો શિકાર પણ થઈ શકો છો. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ