બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Har Ghar Tiranga Campaign order national flag online by post office

ઝંડા ઊંચા રહે હમારા / તમારા ઘરે તિરંગો આપી જશે ટપાલી, આ રીતે ઓનલાઈન જ કરાવો બુક: 'હર ઘર તિરંગા' માટે સરકારની ખાસ સુવિધા

Arohi

Last Updated: 10:30 AM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Har Ghar Tiranga Campaign: 'હર ઘર તિરંગા' અભિયાન માટે સરકાર એક ખાસ સુવિધા આપી રહી છે. તમે ઘરે બેઠા ઓનલાઈન તિરંગો મંગાવી શકો છો. તેના માટે ઓનલાઈન આ રીતે બુકિંગ કરવાનું રહેશે.

  • તમારા ઘરે તિરંગો આપી જશે ટપાલી
  • 'હર ઘર તિરંગા' માટે સરકારની ખાસ સુવિધા
  • જાણો કઈ રીતે કરાવશો ઓનલાઈન બુકિંગ 

સરકાર 13થી 15 ઓગસ્ટની વચ્ચે હર ઘર તિરંગા અભિયાન ચલાવી રહી છે. તેના હેઠળ ઈ-પોસ્ટઓફિસ સુવિધાના માધ્યામથી પણ રાષ્ટ્રીય ધ્વજ ખરીદી શકાશે. તેના માટે ઓનલાઈન બુકિંગ કરી શકાશે. તેમાં ડિલિવરી માટે કોઈ ચાર્જ આપવાનો નહીં રહે.

ઓનલાઈન ઓર્ડર કરી શકાશે રાષ્ટ્રીય ધ્વજ 
ઓનલાઈન ઓર્ડર કરવા માટે તમારે પોસ્ટ ઓફિસની વેબસાઈટ પર જવાનું રહેશે. epostoffice.gov.in પર જઈને હર ઘર તિરંગા અભિયાન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ તમારે જેટલા રાષ્ટ્ર ધ્વજ ખરીદવા હોય તેટલા સિલેક્ટ કરવાના રહેશે. વધારેમાં વધારે તમે 5 રાષ્ટ્ર ધ્વજ જ ખરીદી શકો છો. 

ત્યાર બાદ તમારે 'Buy Now' પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ તમારો મોબાઈલ નંબર નાખો. મોબાઈલ પર એક ઓટીપી આવશે જેની મદદથી તમે લોગ ઈન કરી શકો છો. પેમેન્ટ તમારે ઓનલાઈન જ કરવાનું રહેશે. તમને રાષ્ટ્ર ધ્વજ ઘરે આપી જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ