બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / 'Gujarat's 519 fishermen imprisoned in Pakistani jails': Gujarat government figures in the Legislative Assembly

અપહરણ / 'ગુજરાતના 519 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ' : વિધાનસભામાં ગુજરાત સરકારે આપ્યો આંકડો

Mehul

Last Updated: 05:54 PM, 16 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરબી સમુદ્રમાં માછીમારી કરતા ગુજરાતના 519 માછીમારો  હજુ સુધી પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યાની માહિતી ગુજરાત સરકારે વિધાનસભામાં આપી.

  • પાકિસ્તાની જેલમાં હજુ પણ 519 માછીમારો સબડે છે 
  • ગુજરાત સરકારે વિધાનસભામા આપેલી માહિતી 
  • રાજ્ય સરકારે માછીમારો છોડવા 18 વખત રજૂઆત કરી 

અરબી સમુદ્રમાં માછીમારી કરતા ગુજરાતના 519 માછીમારો  હજુ સુધી પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યાની માહિતી ગુજરાત સરકારે વિધાનસભામાં આપી છે. રાજ્ય સરકારે કોંગ્રેસ ધારાસભ્ય પૂજા વંશના પ્રશ્ન પર જવાબ રજૂ કરતા આ માહિતી આપી હતી પાકિસ્તાન મરીને છેલ્લા બે વર્ષમાં 358  જેટલા ભારતીય માછીમારોનું અપહરણ કર્યુ છે. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, માછીમારોને મુક્ત કરવા માટે રાજ્ય સરકારે 18 વખત કરી રજૂઆત કરી છે. 2020માં ગુજરાતના 163 માછીમારોને પાકિસ્તાને પકડ્યા, તો 2021માં 195 માછીમારોને પાકિસ્તાની મરીને પકડ્યા હતા. 

માછીમાર છોડે છે,પણ બોટ આપતું નથી પાકિસ્તાન 

પાકિસ્તાન દ્વારા અવાર નવાર ભારતીય બોટો અને માછીમારો ના અપહરણ ની ઘટના સામે આવે છે.પાકિસ્તાન સરકાર સમય આંતરે માછીમારો ને મુક્ત કરે છે.પરંતુ લાખો રૂપિયા ની બોટો મુક્ત કરતા નથી જેને કારણે માછીમાર ને પોતાનું ગુજરાન ચાલવું મુશ્કેલ પડે છે .ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય બોટો ને પણ પાકિસ્તાનના કબ્જા માંથી મુક્ત કરવા માંગ કરવામાં આવી છે.

પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અવાર નવાર ભારતીય બોટો અને માછીમારોના અપહરણની ઘટના સામે આવે છે.પાકિસ્તાન દ્વારા સમય આંતરે ભારતીય માછીમારોને મુક્ત કરે છે.પરંતુ લાખો રૂપિયા ની બોટો છોડવામા આવતી નથી. હાલ પાકિસ્તાન ના કબજામાં ભારતની અંદાજીત 1200 જેટલી બોટો છે.વર્ષ 2014 માં કૉંગ્રેશ ની સરકાર દ્વારા 57 બોટો ને પાકિસ્તાન ના કબ્જા માંથી છોડવામાં આવી હતી.ત્યારબાદ આજ દિન સુધી એક પણ બોટ છોડવામા આવી નથી.પકીસ્તાન દ્વારા ભારતીય બોટો ને છોડતી નથી જેને કારણે માછીમારો ને આર્થિક નુકસાની વેઠવા નો વારો આવી રહ્યો છે 

પાકિસ્તાન દ્વારા સરકાર માં અવારનવાર પાકિસ્તાન ના કબ્જા માંથી બોટો છોડવા રજૂઆતો કરી છે.પરંતુ હજુ સુધી રજૂઆતો નું કોઈ નકર પરિણામ આવ્યું નથી.તો બીજી તરફ માછીમારો ની બોટો પાકિસ્તાન પકડાય જતા માછીમારો પર આર્થિક ભારણ વધી રહ્યું છે.સાથો સાથ માછીમારો ને ગુજરાન ચાલવું પણ મુશ્કેલ બન્યું છે.તો હજારો લોકોની રોજીરોટી પર પણ અસર પડી રહી છે.ત્યારે ભારત સરકાર પાકિસ્તાન ના કબ્જા માં રહેલ બોટો ને છોડાવા માંગ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ