બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujaratis from big cities to hometown: Terrible crowding at ST bus stations, extra buses laid by system

સુવિધા / મોટા શહેરોથી વતનની વાટે ગુજરાતીઓ: ST બસ સ્ટેશનો પર ભયંકર ભીડ, તંત્ર દ્વારા મૂકાઈ છે એકસ્ટ્રા બસો

Vishal Khamar

Last Updated: 11:01 PM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીના તહેવારને લઈને રાજ્યના મોટા શહેરોના ST બસ સ્ટેશનોમાં ભારે ભીડ જોવા મળી. શહેરમાં રહેતા લોકો પોતાના વતનમાં જતા હોવાથી ST બસ સ્ટેશનોમાં લોકોની ભારે ભીડ દેખાઈ. ટિકિટ બુકિંગ બારીઓ પર પણ  લાંબી લાઈન જોવા મળી હતી.

  • અમદાવાદ ST બસ ડેપો પર મુસાફરોની ભીડ
  • સુરતમાં ST બસ ડેપો પર લોકોની ભીડ
  • દાહોદ, ગોધરા, પંચમહાલ, છોટાઉદેપુર જવા મુસાફરોની ભીડ

 ગીતા મંદિર બસ સ્ટેન્ડ ઉપર મુસાફરોની ભીડ
અમદાવાદ એસટી બસ ડેપો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. દિવાળી વેકેશનની શરૂઆત થતા લોકો વતન જઈ રહ્યા છે. ગીતા મંદિર બસ સ્ટેન્ડ ઉપર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. લોકોમાં પોતાનાં વતન તરફ જવાનો ઉત્સાહ છે. 

ST તંત્ર દ્વારા એક્સ્ટ્રા બસો મુકવામાં આવી
સુરત એસટી બસ ડેપો પર લોકોની ભીડ જામી હતી. દાહોદ, ગોધરા, પંચમહાલ, છોટાઉદેપુર જવા મુસાફરોની ભીડ જામી હતી. એસટી તંત્ર દ્વારા એક્સ્ટ્રા બસો મુકવામાં આવી છે. બસમાં જગ્યા માટે લોકો જીવ જોખમમાં મુકી રહ્યા છે. 

ST બસમાં બુકિંગ માટે ટિકિટ કાઉન્ટર પર લાંબી કતારો 
દિવાળીનાં તહેવારોને લઈ વડોદરા એસટી ડેપો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. વડોદરા ડીવીઝન દ્વારા વધારાની 85 બસો આજથી દોડાવાશે. અત્યાર સુધી 50 બસો કાર્યરત હતી. એસટી બસમાં બુકીંગ માટે કાઉન્ટર પર લાંબી કતારો જોવા મળી હતી. દાહોદ, છોટાઉદેપુર, ગોધરા રૂટ માટે વધુ બસો મુકવામાં આવી હતી. વડોદરાથી ઝાલોદ, કાઠીયાવાડ, અમદાવાદનાં રૂટ પર વધારાની બસો દોડાવવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ