બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Gujarat weather alert: possibility of rain during 4t 5 6th march 2023 in Madhya gujarat, saurashtra and west districts

એલર્ટ / આગામી 4, 5 અને 6 તારીખે વરસાદની આગાહી: ગુજરાતનાં આ જિલ્લાઓમાં લોકોએ ભરઉનાળે છત્રી કાઢવી પડશે!

Vaidehi

Last Updated: 04:36 PM, 2 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. 4,5 અને 6 માર્ચે રાજ્યમાં મંદ વરસાદની સંભાવના છે.

  • રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
  • 4,5 અને 6 માર્ચે થઇ શકે વરસાદ
  • સૌરાષ્ટ્ર,દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આગાહી
  • આગામી 3 દિવસ ગરમીમાં થઇ શકે વધારો 

ગુજરાતમાં વાતાવરણને લઈને વધુ એક આગાહી સામે આવી છે. રાજ્યમાં તારીખ 4,5 અને 6 માર્ચે કમોસમી વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં મંદ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 

રાજ્યનાં આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ
સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મંદ વરસાદ આવી શકે છે. એટલું જ નહીં, વડોદરા, ડાંગ, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા અને નવસારીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ,ભાવનગર,પોરબંદર,જૂનાગઢ અને અમરેલીમાં પણ વરસાદની સંભાવના છે. 

તાપમાનમાં થઇ શકે છે વધારો
તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો વધારો પણ રાજ્યભરમાં થઈ શકે છે. આ તાપમાનમાં વધારાની સાથે આગામી 3 દિવસમાં ગરમી અને બફારો પણ વધી શતે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે. ગીર સોમનાથમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ