બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat health department coronavirus 13 June 2020 update Gujarat

ચિંતા / અનલૉક-1 બાદ 13 દિવસમાં ચોથી વખત 500થી વધુ કોરોનાના કેસ, કુલ મૃતાંક 1500 નજીક

Kavan

Last Updated: 08:44 PM, 13 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનલૉક-1 બાદ કોરોના વાયરસના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. તો ગુજરાતના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે અને દર્દીઓની સંખ્યા દિુવસેને દિવસે વધી રહી છે, ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.

  • ગુજરાતમાં કોરોના વાયરસના કેસ 23 હજારને પાર
  • છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા 517 કેસ

આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 517 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 23,079 થઇ છે. 

અમદાવાદમાં કોરોનાના નવા 344 કેસ નોંધાયા

અમદાવાદમાં સૌથી વધુ 344 કેસ નોંધાયા છે તો સુરતમાં છેલ્લા 24 કલાકમાં 59 નવા કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 390 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 15,891 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. 

વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત

13/06/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 344
સુરત 59
વડોદરા 40
ગાંધીનગર 9
ભાવનગર 7
મહેસાણા 6
અન્ય રાજ્ય 6
અરવલ્લી 5
પંચમહાલ 5
નર્મદા 5
ભરૂચ 4
કચ્છ 4
રાજકોટ 3
પાટણ 3
જામનગર 3
અમરેલી 3
બનાસકાંઠા 2
ખેડા 2
આણંદ 1
બોટાદ 1
મહીસાગર 1
ગીર સોમનાથ 1
છોટા ઉદેપુર 1
જૂનાગઢ 1
સુરેન્દ્રનગર 1

24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 33 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1449 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 61 લોકો વેન્ટિલેટર પર છે તો 5739 લોકો સ્ટેબલ છે. 

સતત ચોથી વખત નોંધાયા 500થી વધારે કેસ 

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં અનલૉક-1 જાહેર થયાંને હજી 13 દિવસ થયાં છે ત્યા અત્યાર સુધીમાં સતત ચોથી વખત કોરોનાના નવા કેસ 500થી વધારે નોંધાયા છે. સૌ પ્રથમ વખત 5 તારીખે 510 કેસ નોંધાયા હતા. તો 10 જૂનના રોજ ફરી 510 કેસ નોંધાયા હતા. ત્યારબાદ બીજા દિવસે 11 તારીખે 513 અને આજે એટલે કે 13 જૂનના રોજ 517 કેસ નવા નોંધાયા છે. 

આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે

જિલ્લા કુલ સાજા થયા મૃત્યુ એક્ટિવ કેસ
અમદાવાદ 16306 11371 1165 3770
સુરત 2503 1726 96 681
વડોદરા 1511 940 43 528
ગાંધીનગર 459 268 21 170
ભાવનગર 166 115 13 38
બનાસકાંઠા 150 117 8 25
આણંદ 126 101 12 13
રાજકોટ 148 81 5 62
અરવલ્લી 138 118 12 8
મહેસાણા 183 111 8 64
પંચમહાલ 118 86 13 19
બોટાદ 65 55 2 8
મહીસાગર 117 108 2 7
ખેડા 103 71 5 27
પાટણ 111 75 10 26
જામનગર 76 46 3 27
ભરૂચ 78 41 5 32
સાબરકાંઠા 135 92 5 38
ગીર સોમનાથ 50 45 0 5
દાહોદ 48 35 0 13
છોટા ઉદેપુર 40 33 0 7
કચ્છ 103 70 5 28
નર્મદા 30 19 0 11
દેવભૂમિ દ્વારકા 15 12 0 3
વલસાડ 57 29 3 25
નવસારી 39 26 1 12
જૂનાગઢ 43 30 1 12
પોરબંદર 14 9 2 3
સુરેન્દ્રનગર 66 33 3 30
મોરબી 6 4 1 1
તાપી 6 5 0 1
ડાંગ 4 2 0 2
અમરેલી 24 9 4 11
અન્ય રાજ્ય 41 8 1 32
TOTAL 23079 15891 1449 5739
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ