બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / Extra / gujarat-exit-polls-china-is-waiting-for-result-modi-gujarat-model

NULL / ચીની કંપનીઓ પણ ઇચ્છે છે કે ગુજરાતમાં BJPને જીત મળે જાણો કેમ?

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આવેલા તમામ એક્ઝિટ પૉલમાં ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત સત્તામાં આવી શકે તેવી સંપૂર્ણ શક્યતા છે. પરતું 18 ડિસેમ્બરના દિવસે આવનારા પરિણામની દેશમાં જ નહી પરંતુ વિદેશમાં પણ રાહ જોવાઇ રહી છે. પડોશી દેશ ચીન પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ચીની કંપનીઓ ઇચ્છે છે કે ફરી એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જીત થાય. જેનું કારણે એ છે કે જો BJP જીતશે તો મોદીની આર્થિક રિફોર્મ્સની પ્રક્રિયા ચાલુ રહેશે.

ચીનના પેપર ગ્લોબલ ટાઇમ્સમાં કહેવામાં આવ્યુ છે કે જો ગુજરાતમાં મોદી સરકારને જીત મળે છે તો તેમનો આર્થિક રિફોર્મની પ્રવૃતિ ચાલુ રહી શકે છે. જેથી ચીની કંપનીઓ પણ આ ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ચીનનું ભારતમાં રોકાણ વધ્યું છે. ઘણી ચીની કંપનીઓને વિશ્વાસ છે કે ભારત એક નવું અને મોટુ બજાર બનીને સામે આવી રહ્યું છે. આ સંજોગોમાં મોદી સરકાર આર્થિક નિર્ણયો લઈ રહી છે જે ચીની કંપનીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ચીની કંપનીઓને ડર છે કે જો ગુજરાતમાં મોદી સરકારની હાર થાય તો કેન્દ્રમાં તેમના દ્વારા લેવામાં આવેલા કડક આર્થિક નિર્ણયો ઉપર પણ બ્રેક લાગી શકે છે. કારણ કે ગુજરાત પછી અન્ય રાજ્યોમાં પણ ચૂંટણી થવાની છે. ચૂંટણીના પરિણામ પછી અન્ય રાજ્યોમાં પણ BJPને ઝટકો લાગી શકે છે જે ચીન માટે મુશ્કેલી ઊભી કરશે.ગ્લોબલ ટાઈમ્સ પ્રમાણે ભારતમાં ચીની કંપનીઓને ગુજારતના પરિણામ માટે તૈયાર રહેવું જોઇએ. જોકે પરિણામ આવનારા સમયમાં આર્થિક નિર્ણયોઓનો રસ્તો નક્કી કરશે.

તમને જણાવી દઇએ કે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ 18 ડિસેમ્બરે આવશે અત્યારે જે એક્ઝિટ પૉલ આવ્યા છે તેમાં મોટેભાગની એજન્સીઓના એક્ઝિટ પૉલમાં BJPને સંપૂર્ણ બહુમત મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ