બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / gujarat congress leaders beat up each other during debate

અમદાવાદ / કોંગ્રેસના મહામંત્રી સહિત બે દિગ્ગજ નેતાઓ વચ્ચે રાધનપુર બેઠકની પેટાચૂંટણી અંગેની ચર્ચામાં છુટ્ટાહાથની મારામારી

Kavan

Last Updated: 08:15 PM, 13 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેરના રાજીવ ગાંધી ભવન ખાતે આજે 150 ગાંધીજીની જન્મજયંતી અને રાજીવ ગાંધીની 75મી જયંતીને લઈ કોંગ્રેસની એક બેઠક મળી હતી. આ બેઠકમાં રાધનપુર બેઠકની પેટાચૂંટણી લડવા બાબતે 2 નેતાઓ વચ્ચે ઉગ્ર બોલચાલ થયા બાદ મામલો વધુ બિચક્યો હતો. જો કે, ત્યારબાદ બંન્ને નેતાઓ વચ્ચે છુટા હાથની મારામારી પણ થઇ હતી.

આ ઘટના અંગે મળતી વધુ વિગતો પ્રમાણ, અમદાવાદ ખાતે આવેલા કોંગ્રેસના સત્તાવાર કાર્યાલય ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં દરમિયાન રાધનપુર બેઠકની પેટાચૂંટણી અંગે ચર્ચા ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસના મહામંત્રી રઘુ દેસાઈ અને સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી દેસાઈ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. 

ઉલ્લેખનીય છે કે, આ બોલાચાલી બાદ મામલો વધુ ગરમાતા બંન્ને નેતાઓ બાખડી પડ્યા હતા. રઘુ દેસાઇ અને લાલજી દેસાઈ રાધનપુર બેઠકની પેટાચૂંટણી લડવા માંગતા હોવાથી મામલો બિચક્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ ચાણસ્મા બેઠક માટે આ બંને ઉમેદવારો આમને સામને હતા. 

દિવાળી પહેલા યોજાઈ શકે છે 7 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી

ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી 7 બેઠકોની પેટાચૂંટણી દિવાળી પહેલા યોજાઈ એવી શક્યતાઓ છે, ત્યારે આ પેટા ચૂંટણીની સાથે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના રાજીનામા બાદ રાધનપુર અને બાયડ વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ