બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / Gujarat acb team catch corrupt officer

લાંચીયાબાબુઓ / ભ્રષ્ટ અધિકારીઓને શોધવા માટે રાજ્ય સરકાર શરૂ કરશે આ કામ

Dharmishtha

Last Updated: 10:18 PM, 2 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત એસીબીએ ભ્રષ્ટ લાંચિયા સરકારી અધિકારી, કર્મચારીઓની અપ્રમાણસર મિલકતને શોધવા માટે હવે ફે‌મિલી ટ્રી બનાવવાનું શરૂ કર્યું છે. જેમાં ઝડપાયેલા અધિકારીઓની તમામ દૂરના તેમજ નજીકનાં સગાંવહાલાંઓની સંપત્તિ મામલે તપાસ કરવામાં આવશે.

થોડાક સમય પહેલા જમીન વિકાસ નિગમના મદદનીશ નિયમક પ્રવીણ પ્રેમલની ૧૦.પ૪ કરોડની અપ્રમાણસર મિલકતનો પર્દાફાશ એસીબીએ ફે‌મિલી ટ્રીના આધારે જ કરાયો છે. ત્યારે હવે જેતપુરમાં લાંચ કેસમાં ફસાયેલા ડીવાયએસપી જે.એમ.ભરવાડ તેમજ ૧૮ લાખની લાંચ લેવામાં ઝડપાયેલા જૂનાગઢ એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી.ચાવડાની અપ્રમાણસર મિલકત શોધવા માટે એસીબીએ ફે‌મિલી ટ્રી તૈયાર કરી દીધું છે.

વિતેલાં વર્ષે ગુજરાત એસીબીએ કુલ રપપ ગુના લાંચિયાબાબુઓ વિરુદ્ધમાં કરીને કુલ ૪૧૭ આરોપીઓની પકડી પાડ્યા છે. મોટાભાગના કેસમાં કાયદાકીય સંકજો લાંચિયાબાબુ પર કસાય તે માટે એસીબીની ટીમે બાડા (બેનામી એસ્ટેટ એન્ડ ડીસપ્રોપર્ટીનેટ એસ્ટેટ) નામનું ડિપાર્ટમેન્ટ બનાવ્યું છે. જેમાં કરપ્શન કરતા અધિકારીઓની એક એક વિગતોની તપાસ કરાશે. બાડા દ્વારા કોઇ પણ કેસના ઇન્વેસ્ટિગેશન માટે આઠ મહિનાથી એક વર્ષનો સમય લાગે છે. બાડા જેતે લાંચિયા અધિકારીઓની પહેલાં ગુપ્ત માહિતીના આધારે ફે‌મિલી ટ્રી તૈયાર કરે છે. જેમાં અધિકારીની પત્ની, બાળકો, માતા પિતા, ભાઇ બહેન, અધિકારીના સાળા, સાળી, મામા, મામી, તેમજ સાળાના પરિવારજનો જેવા અનેક દૂરના તેમજ નજીકનાં સંબંધીઓનું એક લિસ્ટ બનાવે છે અને ત્યારબાદ તપાસ શરૂ કરી છે. 

અધિકારીના દૂરના સંબંધીથી તપાસની શરૂઆત કરે છે અને ત્યાર બાદ ધીમે ધીમે તમામ બેનામી સંપતિના પૂરાવા ભેગા કરીને અધિકારી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરે છે. ઉલ્લેખનીય છે કે ફે‌મિલી ટ્રી બનાવીને તપાસની સૌ પહેલાં શરૂઆત જમીન વિકાસ નિગમના મદદનીશ નિયામક પ્રવીણ પ્રેમલના કેસથી થઇ. જેમાં એસીબીએ તેમની પત્ની અને પુત્ર વિરુદ્ધમાં પણ ફરિયાદ નોંધી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ