બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Gujarat ACB called a raid, nabbed corrupt officers at two different locations in one day

કાર્યવાહિ / ગુજરાત ACBએ બોલાવ્યો સપાટો, એક દિવસમાં બે અલગ અલગ ઠેકાણે લાંચિયા અધિકારીઓને દબોચ્યાં

Vishal Khamar

Last Updated: 11:49 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિસાગરનાં સંતરામપુરમાં પ્રાંત કચેરીમાં ઓપરેટર તેમજ મહેસાણા ખાતે CGSTના સુપ્રિટેન્ડેન્ટને ACBએ લાંચ લેતા ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે.

  • મહિસાગર તેમજ મહેસાણામાં ACBની સફળ ટ્રેપ
  • સંતરામપુરમાં પ્રાંત કચેરીમાં ઓપરેટર સામે કાર્યવાહી હાથ ધરાઈ
  • મહેસાણામાં લાંચ લેતા CGSTના સુપ્રિટેન્ડેન્ટને ACBએ ઝડપાયા
  • રૂ.4 હજારની લાંચ લેતા અધિકારી ઝડપાયો

મહિસાગર જીલ્લાનાં સંતરામપુરમાં પ્રાંત કચેરીમાં લાંચિયા કર્મીને ACB એ ઝડપી પાડ્યો છે. પ્રાંત કચેરીમાં ઓપરેટર સામે કાર્યવાહિ હાથ ધરાઈ છે. ખેડૂતો પાસે ખરાઈનાં દાખલા માટે લાંચ માંગી હતી. ઓપરેટર દ્વારા રૂ.70 હજારની લાંચ માંગતા ખેડૂત દ્વારા આ અંગે એસીબીનો સંપર્ક કરતા એસીબીએ ઓપરેટરને લાંચ લેતો ઝડપી પાડ્યો હતો.

CGSTના સુપ્રિટેન્ડેન્ટને ACBએ લાંચ લેતા ઝડપાયા
મહેસાણા ખાતે ફરજ બજાવતા CGST ના સુપ્રિટેન્ડેન્ટને એસીબીએ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. ત્યારે અધિકારી દ્વારા દુકાન માટે જીએસટી નંબર ચાલુ કરવા માટે માંગ કરી હતી. ત્યારે આજે મહેસાણામાં માલગોડાઉન વિસ્તારનાં સરદાર કોમ્પ્લેક્ષમાં અધિકારીએ ફરિયાદીને લાંચની રકમ આપવા માટે બોલાવ્યો હતો. ફરિયાદી લાંચની રકમ રૂા.4000 લઈને અધિકારીને આપતો રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ફરિયાદી પાસેથી અગાઉ પણ અધિકારી દ્વારા રૂપિયા પાંચ હજારની લાંચ લીધી હતી. આ બાબતે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા મહેસાણા એસીબી અધિકારીને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ