બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / વિશ્વ / Guinness World Records, chocolate brand Russell Stover (USA) has set a new record by creating a giant box

અદ્ભુત / ઓય, બાપા! ગેંડા કરતાં પણ ભારે છે આ ચોકલેટ, બની ગયો વર્લ્ડ રેકોર્ડ! VIDEO જોઈને તમે પણ ચોંકી જશો

Pravin Joshi

Last Updated: 02:51 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ચોકલેટ ઉત્પાદકે કોઈપણ ચોકલેટ પ્રેમીની કલ્પના બહારનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, ચોકલેટ બ્રાન્ડ રસેલ સ્ટોવર (યુએસએ) એ 2,547.50 કિગ્રા વજનની ચોકલેટથી ભરેલું વિશાળ બોક્સ બનાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

  • ચોકલેટ ઉત્પાદકે કલ્પના બહારનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો 
  • 2,547.50 કિગ્રા ચોકલેટથી ભરેલું વિશાળ બોક્સ બનાવ્યું
  • ચોકલેટ એટલી ભારે હોય છે કે તેનું વજન પુખ્ત ગેંડા જેટલું

દુનિયામાં લોકો વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે ખુબ જ મહેનત કરે છે અને અલગ અલગ રીતે દુનિયા સામે પોતાને સાબિત કરે છે. તો કેટલીક વખત એવા વિચિત્ર રેકોર્ડ પણ સામે આવતા હોય છે કે જે જોઈને સૌ કોઈ ચોંકી જતા હોય છે. હાલમાં પણ એક ચોકલેટ ઉત્પાદકે કોઈપણ ચોકલેટ પ્રેમીની કલ્પના બહારનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર ચોકલેટ બ્રાન્ડ રસેલ સ્ટોવરે 2,547.50 કિગ્રા વજનની ચોકલેટથી ભરેલું વિશાળ બોક્સ બનાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ચોકલેટ એટલી ભારે છે કે તેનું વજન પુખ્ત ગેંડા જેટલું છે. આ વિશાળ પ્રાણીઓનું વજન સામાન્ય રીતે 1,400 અને 2,800 kg ની વચ્ચે હોય છે.

205 વિશાળ ચોકલેટના ટુકડાનો ઉપયોગ કર્યો

વર્લ્ડ રેકોર્ડના પ્રમાણપત્ર અને જરૂરી દસ્તાવેજોને સાચવતી સંસ્થા ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ચોકલેટથી ભરેલા બોક્સની સાઈઝ 9.27 m x 4.69 m x 0.47 m (30.43 ft x 15.41 ft x 1.55 ft છે. તેનું અનાવરણ 17 એપ્રિલે કેન્સાસ સિટી, મિઝોરી, યુએસએમાં કરવામાં આવ્યું હતું. રેકોર્ડ તોડવા માટે જરૂરી ન્યૂનતમ વજન સુધી પહોંચવા માટે રસેલ સ્ટોવરે કુલ 205 વિશાળ ચોકલેટના ટુકડાનો ઉપયોગ કર્યો. રસેલ સ્ટોવર પ્લાન્ટ્સમાં ટુકડાઓનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ચોકલેટના દરેક ટુકડાનું વજન કરવામાં આવ્યું હતું. અને જ્યારે નાના ટુકડાઓનું વજન લગભગ 4.53 kg હતું. જ્યારે કેટલાક સૌથી મોટા ટુકડાઓનું વજન 16 kg થી વધુ હતું.

નવ અલગ-અલગ સ્વાદિષ્ટ ચોકલેટ્સનો ઉપયોગ કરાયો

આ અદ્ભુત ચોકલેટ બોક્સ નવ અલગ-અલગ સ્વાદિષ્ટ ચોકલેટ્સ ભરીને બનાવવામાં આવે છે. કારામેલ, કોકોનટ ક્લસ્ટર, ફ્રુટ એન્ડ નટ કારામેલ, પીનટ ક્લસ્ટર, પેકન ડિલાઈટ, રાસ્પબેરી ક્રીમ, સ્ટ્રોબેરી ક્રીમ, ટોફી અને ટ્રફલ, તેમજ ચોકલેટ કવર્ડ બદામના ટુકડાઓ આખા બોક્સને બનાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ