બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / green peas high in purines side effects for uric acid

સ્વાસ્થ્ય / યુરિક એસિડ વધતુ હોય તો ભૂલથી પણ ન કરો આ વસ્તુનું સેવન, કંટ્રોલથી બહાર થઈ જશે બીમારી

Arohi

Last Updated: 08:00 AM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uric Acid: શરીરમાં યુરિક એસિડ વધવા પર ઘણી મુશ્કેલીઓ થઈ શકે છે. ચાલવામાં પણ મુશ્કેલીઓ આવી શકે છે. એવામાં જરૂરી છે કે તમે એ વસ્તુઓનું સેવન ન કરો જે શરીરમાં યુરિક એસિડને વધારી શકે છે.

  • શરીરમાં યુરિક એસિડ વધારે છે આ શાકભાજી
  • યુરિક એસિડ વધતુ હોય તો ન કરો આનું સેવન
  • કંટ્રોલથી બહાર થઈ જશે બીમારી

શરીરમાં યુરિક એસિડનું વધવુ સાંધાના આસ-પાસ પ્યુરિનને વધારી શકે છે. આ પ્યુરિનની પથરીઓ સોજો વધારી શકે છે અને દુખાવાનું કારણ બની શકે છે. લાંબા સમય સુધી રહેવા પર આ સ્થિતિ જોઈન્ટેસમાં દુખાવાનું કારણ બની શકે છે. 

એવામાં તમારે પ્રયત્ન કરવો જોઈએ કે એ વસ્તુઓનું સેવન કરવાથી બચો જે યુરિક એસિડની સમસ્યાને પ્રોત્સાહન આપતી હોય. કારણ કે પ્યુરિનનું વધવું શરીરમાં યુરિક એસિડની સમસ્યાને વધારી શકે છે જેનાથી સાંધામાં દુખાવાની સમસ્યા વધી શકે છે. એવી સ્થિતિમાં તમને આ શાકભાજીનું સેવન કરવાથી બચવું જોઈએ. 

હાઈ યુરિક એસિડમાં મટર ખાવાના નુકસાન 
હાઈ યુરિક એસિડમાં મટર ખાવાના નુકસાન ઘણા છે. પહેલા તો મટરથી નિકળતુ પ્રોટીન શરીરમાં પ્યુરિનને વધારે છે. પછી તે પ્યુરિન તમારા શરીરમાં યુરિક એસિડને વધારે છે જે વધારે હોવા પર હાડકામાં જમા થવા લાગે છે. 

પછી તે પથરીનું રૂપ લઈ લે છે અને સાંધામાં ચોંટીને એક ગેપ પેદા કરે છે. આ પ્રકારે હાડકામાં હાઈ યુરિક એસિડના કારણે ગાઉટની સમસ્યાનું કારણ બને છે. 

વટાણા ખાવાના નુકસાન 
વટાણા ખાવાના નુકસાન ઘણા છે જેમાંથી એક એ પણ છે જે શરીરમાં ગેસની સમસ્યાનું કારણ બને છે. આ કારણે મેટાબોલિઝમ પ્રભાવિત થાય છે અને પછી પેટની સમસ્યાનું કારણ બને છે. 

તેના કારણે બોવેલ મૂવમેન્ટ પણ પ્રભાવિત રહે છે જે કબજીયાત જેવી ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેનાથી શરીરમાં સોજો વધે છે અને યુરિક એસિડની સમસ્યા વધતી જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ