બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Great start to the stock market on the last day of the week, Sensex crosses 63 thousand, Nifty also rises

Share Market / સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારની શાનદાર શરૂઆત, સેન્સેક્સ 63 હજારને પાર તો નિફ્ટીમાં પણ તેજી

Megha

Last Updated: 10:04 AM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુવારે 300 પોઈન્ટના ઘટાડા બાદ સપ્તાહના અંતિમ દિવસે ફરી એકવાર બજાર લીલા નિશાન પર શરૂ થયું છે. ખૂલતાની સાથે જ સેન્સેક્સ 178.52 પોઇન્ટનો વધારો થયો છે.

  • શેરબજારે ફરી એકવાર સારી શરૂઆત આપી
  • ગુરુવારે 300 પોઈન્ટના ઘટાડા સાથે થયું હતું બંધ 
  • એકવાર બજાર લીલા નિશાન પર શરૂ થયું

સપ્તાહના અંતિમ દિવસે શેરબજારે ફરી એકવાર સારી શરૂઆત આપી છે. ગુરુવારે 300 પોઈન્ટના ઘટાડા બાદ ફરી એકવાર બજાર લીલા નિશાન પર શરૂ થયું છે. આજે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંને મુખ્ય સૂચકાંકોએ તેજી નોંધાવી હતી. 

ખૂલતાની સાથે જ સેન્સેક્સ 178.52 પોઇન્ટના વધારા સાથે 63,096.15 પર ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે, નિફ્ટી પણ 52.45 પોઇન્ટના વધારા સાથે 18,740.55 પર ટ્રેડ કરી રહ્યો છે.

સેન્સેક્સની વાત કરીએ તો હાલમાં 30માંથી 7 શેરો ખોટ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ઇન્ડસઇન્ડ બેન્ક, એલએન્ડટી, વિપ્રો, એનટીપીસી, ભારતી, પાવરગ્રીડ અને ટીસીએસ ઘટતા શેરોમાં સામેલ છે. બીજી તરફ વધતા શેરોમાં ICICI બેન્ક, રિલાયન્સ, HCL, નેસ્લે, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાઇટન, HDFC બેન્ક, એક્સિસ બેન્કનો સમાવેશ થાય છે. આ સિવાય મહિન્દ્રા, કોટક, ઈન્ફોસિસના શેરમાં તેજી જોવા મળી રહી છે. 

BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 310.88 પોઈન્ટ અથવા 0.49% ના ઘટાડા સાથે 62,917.63 ના સ્તર પર બંધ થયા છે. એક સમયે તે ટ્રેડિંગ દરમિયાન ઘટીને 357.43 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 67.80 પોઈન્ટ એટલે કે 0.36 ટકાના ઘટાડા સાથે 18,688.10 પર બંધ થયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ