બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Grandparents gifted a bicycle to their grandson, looking innocently happy, people said - this happiness is lost somewhere!

ઈમોશનલ દ્રશ્યો / VIDEO: દાદા-દાદીએ ગિફ્ટમાં આપી સાઇકલ, નાના બાળકની ખુશી જોઈને તમે પણ થઈ જશો ભાવુક

Pravin Joshi

Last Updated: 02:47 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વીડિયો 3 જુલાઈના રોજ ઈન્સ્ટાગ્રામ પેજ 'જિંદગી ગુલઝાર હૈ' પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. કેપ્શનમાં લખ્યું હતું - બાળપણમાં સાયકલ મેળવવી એક અલગ જ ખુશી હતી. આ ક્લિપને 8 લાખ 26 હજારથી વધુ વ્યૂઝ અને 87 હજારથી વધુ લાઈક્સ મળી છે.

  • દિલ ગાર્ડન ગાર્ડન કરી દે તેવો વીડિયો થયો વાયરલ
  • એક દાદાએ તેના પૌત્રને સાયકલ આપી ભેટમાં
  • સાયકલ જોઈને તે બાળક ખુબ  જ ખુશ થઈ જાય છે 

શું તમને પણ બાળપણમાં ભેટમાં સાયકલ મળી હતી ? જો હા, તો આ વીડિયો જોયા પછી તમે બાળપણની સુંદર યાદોમાં ખોવાઈ જશો. આ વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ દંપતી તેમના પૌત્રને સરપ્રાઈઝ તરીકે સાઈકલ આપે છે. હા, દાદુ બાળકને પોતાના હાથમાં લઈને સાઈકલ પાસે લાવે છે. આ દરમિયાન માસૂમની આંખ પર પાટા બાંધવામાં આવે છે. આંખો પરથી રૂમાલ હટાવીને સાયકલ પર નજર પડતાં જ તે દાદાને ખુશીથી ગળે લગાવે છે. બાળકની આ ખુશી દાદા-દાદીની ખુશીને બમણી કરી દે છે. આટલું જ નહીં, આ વીડિયો જોઈને ઘણા લોકો ભાવુક થઈ ગયા અને તેમના બાળપણને યાદ કરવા લાગ્યા. હાલમાં આ વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોને લોકો દ્વારા ખુબ જ પસંદ  કરવામાં આવી રહ્યો છે.

કેટલાક લોકો ભાવુક પણ થઈ ગયા 

આ વીડિયો 3 જુલાઈના રોજ ઈન્સ્ટાગ્રામ પેજ 'જિંદગી ગુલઝાર હૈ' પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. કેપ્શનમાં લખ્યું હતું - બાળપણમાં સાયકલ મેળવવી એક અલગ જ ખુશી હતી. આ ક્લિપને 8 લાખ 26 હજારથી વધુ વ્યૂઝ અને 87 હજારથી વધુ લાઈક્સ મળી છે, જેને જોઈને ઘણા યુવાનો તેમના બાળપણમાં જ ખોવાઈ ગયા. કેટલાક લોકો ભાવુક પણ થઈ ગયા હતા. એક વ્યક્તિએ લખ્યું - દાદા દાદીનો પ્રેમ. બીજાએ લખ્યું - ભગવાન આપણને એટલું આપે કે જે રીતે આપણા માતા-પિતાએ આપણને ખુશ રાખ્યા છે, આપણે પણ તેમને તેનાથી વધુ ખુશ રાખવા જોઈએ. તો કેટલાકે લખ્યું કે માત્ર આ ખુશી ક્યાંક ખોવાઈ ગઈ છે…. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ