બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Good news for the candidates preparing for government recruitment, 2656 new posts have been created in the court

ગુડ ન્યૂઝ / સરકારી ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ, કોર્ટમાં 2656 નવી જગ્યા ઉભી કરાઇ, એક ક્લિકમાં જાણો કામની વિગત

Vishal Khamar

Last Updated: 07:41 PM, 21 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આવેલી જીલ્લા તથા તાલુકા કોર્ટમાં આગામી ટૂંક સયમાં નવીન જગ્યા ઉભી કરાશે. હાઈકોર્ટનાં પત્રનાં આધારે કાયદા વિભાગની નવી જગ્યા ઉભી કરવાનો નિર્ણય કરાયો છે. ત્યારે જીલ્લા કોર્ટોમાં 1871 તો તાલુકા કોર્ટોમાં 785 જગ્યાઓ ઉભી કરવામાં આવી છે.

  • રાજ્યની જીલ્લા તેમજ તાલુકા કોર્ટોમાં 2656 નવીન જગ્યાઓ ઉભી કરાઈ
  • જીલ્લા કોર્ટોમાં 1871 તો તાલુકા કોર્ટોમાં 785 જગ્યાઓ ઉભી કરવામાં આવી
  • હાઇકોર્ટના પત્રના આધારે કાયદા વિભાગનો નવી જગ્યા ઉભી કરવાનો નિર્ણય

રાજ્યમાં આવેલી જીલ્લા તેમજ તાલુકા કોર્ટોમાં ખાલી રહેલી વિવિધ જગ્યાઓ પર ભરતી  આગામી  ટૂંક સમયમાં ભરતી કરવામાં આવનાર છે.  જેને લઈ હાઈકોર્ટનાં પત્રનાં આધારે કાયદા વિભાગ દ્વારા રાજ્યની જીલ્લા તથા તાલુકા કોર્ટમાં નવીન જગ્યાએ ઉભી કરવાનો નિર્ણય કર્યો છે. જેને લઈ જીલ્લા તથા તાલુકા કોર્ટેમાં કુલ 2656 નવી જગ્યાઓ ઉભી કરાશે.

  કઈ કઈ જગ્યાઓ પર કરાશે ભરતી
રાજ્યની જીલ્લા કોર્ટોમાં 1871 તો તાલુકા કોર્ટોમાં 785 જગ્યાઓ ઉભી કરવામાં આવી છે.  જેમાં રજીસ્ટ્રાર, એડિશનલ રજીસ્ટ્રાર, અંગ્રેજી સ્ટેનોગ્રાફર, ગુજરાતી સ્ટેનોગ્રાફરની જગ્યાઓ ઉભી કરાઈ છે. જેમાં આસિસ્ટન્ટ ટૂ પ્રિન્સિપલ વર્ગ 1 ની જગ્યાઓ ઉભી કરાઈ છે.  તેમજ વર્ગ 2 ની ગુજરાતી અને અંગ્રેજી સ્ટેનોગ્રાફર અને વર્ગ 3 માં હેડક્લાર્કની જગ્યાઓ ઉભી કરાઈ છે. તેમજ સિનિયર ક્લાર્ક, આસિસ્ટન્ટની તથા લાયબ્રેરિયનની પણ જગ્યાઓ ઉભી કરાઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ