બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Good News for Candidates: Revised Subordinate Service Technical Cadre Exam Pattern, CPT Exam Cancelled

BIG NEWS / ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ: ગૌણ સેવાની ટેકનિકલ સંવર્ગની પરીક્ષા પદ્ધતિમાં સુધારો, CPTની પરીક્ષા રદ્દ

Vishal Khamar

Last Updated: 07:24 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૌણ સેવાની ટેકનિકલ સંવર્ગની પરીક્ષા પદ્ધતિમાં સુધારો કરવામાં આવ્યો છે. ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CPTની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. ત્યારે હવે માત્ર MCQ અથવા OMR પદ્ધતિથી એક જ પરીક્ષા લેવાશે.

  • ગૌણ સેવ ની ટેકનિકલ સંવર્ગની પરિક્ષા પદ્ધતિ મા સુધારો
  • કોમ્પ્યુટર પ્રોફિયન્સી ટેસ્ટ (સીપીટી) પરીક્ષા રદ્દ કરવામા આવી 
  • માત્ર એમસીક્યુ અથવા ઓએમઆર પદ્ધતિ થી એક જ પરીક્ષા લેવાશે

ગૌણ સેવા પસંદગી મંડળની ટેકનિકલ સંવર્ગની પરીક્ષા પધ્ધતિમાં સુધારો કરવામાં આવ્યો છે. તેમાં કોમ્પ્યુટર પ્રોફિયન્સી ટેસ્ટ (સીપીટી) પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. માત્ર MCQ અથવા OMR  પદ્ધતિથી એક જ પરીક્ષા લેવાશે. ત્યારે અગાઉ પ્રિલિમ અને બે પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ટેકનિકલ સંવર્ગની પરીક્ષાઓમાં ગૌણ સેવા પસંદગી મંડળનો નિર્ણય કરાયો છે.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ