બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Golden chance for Investors: Govt. Company Received Big Order of 55000 Crore, Look at the Work Details
શેરબજાર છેલ્લાં 1 વર્ષથી બુલ રનમાં દોડી રહ્યું છે. અને તેમાં પણ ખાસ કરી PSU કંપની રોકેટની ગતીએ દોડી રહી છે. ત્યારે આ સરકારી કંપનીના પાસે 55000 કરોડ રૂપિયાનાઓર્ડર છે. હાલ આ શેર ₹134 પર ટ્રેડ કરી રહ્યો છે. અને દેશની જાણીતી DII એટલે કે LIC પણ આ કંપની પર મોટો દાવ લગાવ્યો છે.
ADVERTISEMENT

એનબીસીસી (ઈન્ડિયા) લિમિટે, હા આ સરકારી ઈન્ફ્રા કંપની છે. આ કંપનીના શેરમાં છેલ્લાં 6 માસથી હાયર હાઈ જોવા મળી રહ્યો છે. હાલ NBCCનો શેર 134 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. શનિવારના સ્પેશલ ટ્રેડિંગ સેશન દરમિયાન આ શેરમાં 2% સુધીનો ઉછાળો નોંધાયો હતો.
ADVERTISEMENT
28 ફેબ્રુઆરી 2024 NBCCની સહાયક કંપની એચએસસી (ઇન્ડિયા) લિમિટેડને કોલાપુરમાં એક સુપર સ્પેશિયલિટી હોસ્પિટલ માટે મહારાષ્ટ્ર સરકાર તરફથી ₹459.7 કરોડનો ઓર્ડર મળ્યો. ઉપરાંત 28 ફેબ્રુઆરીએ IFCI સાથે એમઓયુ થયા છે. જેમાં IFCIની દેશભરની ઈમારતોનું સમારકામ માટે કરાર કરવામાં આવ્યા છે. હાલના સમયમાં કંપની નવરત્નમાં સામેલ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.