બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / gold price today 10th december 2021 at rs 48008 per 10 gram silver rs 60839 per kg

તમારા કામનું / સોનાના ભાવમાં તેજી, ચાંદી પણ થયું મોંઘુ, જાણો આજે કેટલા થયા ભાવ

Dharmishtha

Last Updated: 12:10 PM, 10 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે ફેબ્રુઆરી ડિલીવરી વાળા સોનાના ભાવમાં 0.49 ટકાની તેજી નોંધવામાં આવી છે.

  • સોનાના ભાવમાં 0.49 ટકાની તેજી નોંધવામાં આવી
  • આજે સિલ્વર 0.11 ટકાની તેજીની સાથે કારોબાર કરી રહ્યું છે
  •  સોનું અને  ચાંદી બન્ને ઉપરના લેવલ પર ટ્રેડ કરતા જોવા મળ્યા

આજે 10 ડિસેમ્બરે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ત્યારે આજે કોરોબારમાં ચાંદીના રેટ પણ વધ્યા છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે ફેબ્રુઆરી ડિલીવરી વાળા સોનાના ભાવમાં 0.49 ટકાની તેજી નોંધવામાં આવી છે. ત્યારે ચાંદીની કિંમતોમાં આજે વધારો થયો છે. આજે સિલ્વર 0.11 ટકાની તેજીની સાથે કારોબાર કરી રહ્યું છે. 

 સોનું અને  ચાંદી બન્ને ઉપરના લેવલ પર ટ્રેડ કરતા જોવા મળ્યા

દેશમાં લગ્નની સિઝનના કારણે સોનાની ડિમાન્ડ વધી છે અને આની અસર સોનાની કિંમતો પર જોવામાં આવી રહી છે અને આ ઉપર આવી છે. સોનું અને  ચાંદી બન્ને ઉપરના લેવલ પર ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે.

સોનાનો ભાવ

આજે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનાનો ફેબ્રુઆરી વાયદાનો ભાવ 0.14 ટકાની તેજીની સાથે 48,008 રુપિયા પ્રતિ ગ્રામ પર જોવા મળી રહી છે. ગત વર્ષ સોનું 55,000 રુપિયા પ્રતિ 10 ગ્રામની ઉંચાઈ પર પહોંચી ગયું હતુ. આ સમય સોનું પોતાના ઐતિહાસિક લેવલથી 8000 રુપિયા સુધી સસ્તું મળી રહ્યું છે.

ચાંદીના રેટ

સિલ્વર મેટલ અથવા ચાંદીના ભાવ આજે 0.07 ટકાની તેજી પર છે અને એમસીએક્સ પર આનો માર્ચ વાયદો 60, 839 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહ્યું છે.

મિસ કોલ કરી આ રીતે  જાણો સોનાના ભાવ

ઉલ્લેખનીય છે કે તમે આ ભાવનો સરળતાથી ઘરે બેઠા જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા ફોનમાં મેસેજ આવી જશે. જેનાથી તમને લેટેસ્ટ ભાવ ખબર પડશે.

આ રીતે ચેક કરો શુદ્ધતા

તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો આ માટે સરકારની તરફથી એક એપ બનાવવામાં આવી છે. 'BIS Care app' થી ગ્રાહક સોનાની શુદ્ધતા જાણી શકે છે. આ એપની મદદથી સોનાની શુદ્ધતા ચેક કરવાની સાથે તેને લઈને ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહક તેની ફરિયાદ કરી શકે છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ નોંધવાની જાણકારી મળી રહે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ