બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / get good price of your old car by following these amazing trick

ફાયદાની વાત / જૂની કાર વેચતા પહેલા આટલું કામ કરવાનું અવશ્ય યાદ રાખજો, મળશે મોં માગ્યો ભાવ

Manisha Jogi

Last Updated: 03:51 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાર વેચો ત્યારે હંમેશા ધારેલી રકમ મળે તે જરૂરી નથી. અહીંયા અમે તમને એવી કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જે ધ્યાનમાં રાખીને તમને કારની સારી રકમ મેળવી શકો છો.

  • શું તમે જૂની કાર વેચવા માંગો છો?
  • કાર વેચો ત્યારે હંમેશા ધારેલી રકમ મળે તે જરૂરી નથી
  • કારની સારી રકમ મેળવવા માટે ફોલો કરો આ ટિપ્સ

જો તમે જૂની કાર વેચીને નફો કમાવવા માંગો છો અને નવી કાર ખરીદવા માંગો છો, તો તમારે કેટલાક કામ કરવા પડશે. કાર વેચો ત્યારે હંમેશા ધારેલી રકમ મળે તે જરૂરી નથી. અહીંયા અમે તમને એવી કેટલીક એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જે ધ્યાનમાં રાખીને તમને કારની સારી રકમ મેળવી શકો છો. 

વોશિંગ- જો તમારી પાસે કોઈ ગ્રાહક કાર લેવા માટે આવે તો તે પહેલા કાર સારી રીતે વોશ કરી લો, જેથી ગ્રાહક કાર દોવા આવે તો કાર એકદમ ચોખ્ખી દેખાય.

રબિંગ- જો તમારી કારનો કલર ફીકો પડી ગયો હોય તો કાર વેચતા પહેલા રબિંગ જરૂરથી કરાવવું જોઈએ. જેથી કારના પેઈન્ટથી કાર ફરી ચમકવા લાગે. 

ડ્રાય ક્લીન- કારનું ઈન્ટીરિયર સારું ના હોય તો કારમાં બેસતા લોકોને સારું નથી લાગતું. જેથી કારનું ઈન્ટીરિયર સાફ હોય તે જરૂરી છે. કારને અંદરથી ડ્રાય ક્લીન કરાવવી ખૂબ જ જરૂરી છે. 

વધુ વાંચો: શાનદાર માઇલેજ, ધમાકેદાર ફિચર્સ..., આ છે વર્ષ 2023ની સૌથી સસ્તી કાર

સર્વિસ રેકોર્ડ- જો તમે જૂની કારની ડીલ કરો તો તે કારનો સર્વિસ રેકોર્ડ રાખવો ખૂબ જ જરૂરી છે. જેથી ખરીદનારને વિશ્વાસ રહે છે. 

પેપર્સ- ડીલ કરો તે સમયે પેપર સાથે રાખો, જેથી ગ્રાહકને એવું કોઈપણ કારણ ના મળે જેથી તે કાર ડીલ કેન્સલ કરી શકે. તમારે તમામ પેપર્સ તમારી પાસે રાખવાના રહેશે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ