બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / ધર્મ / gems astrology rules for wearing gemstone know ten facts

જ્યોતિષ શાસ્ત્ર / કોઇ પણ રત્ન ધારણ કરતા પહેલાં આટલાં નિયમો જાણવા આવશ્યક, નહીંતર પડશો ઉલમાંથી ચૂલમાં

Premal

Last Updated: 02:19 PM, 11 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રમાં રત્નોનુ વધારે મહત્વ હોય છે. જેને ધારણ કરતા પહેલા ઘણા પ્રકારના નિયમોનુ પાલન કરવામાં આવે છે. આવો જાણીએ રત્નોને ધારણ કરવા માટે કયા નિયમોનુ પાલન કરવામાં આવે છે.

  • જ્યોતિષ શાસ્ત્રમાં રત્નોનુ વધારે મહત્વ
  • જાણો, રત્નોને ધારણ કરવા માટે કયા નિયમોનુ પાલન કરવુ?
  • રત્નોને ધારણ કરવાથી ગ્રહોનો નકારાત્મક પ્રભાવ થાય છે દૂર

રત્નને ધારણ કરતા ગ્રહોના નકારાત્મક પ્રભાવ થાય છે દૂર 

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં રત્નોનુ વિશેષ મહત્વ હોય છે. જ્યારે કોઈ જાતકની કુંડળીમાં કોઈ ગ્રહ શુભ ફળ આપતો નથી અથવા પછી કોઈ ગ્રહ જાતકના જીવનમાં નકારાત્મક પ્રભાવ નાખે છે તો ગ્રહોની શાંતિ માટે અમુક ઉપાય જણાવવામાં આવે છે. આ ઉપાયોમાં રત્નોને ધારણ કરવા અંગે જણાવવામાં આવે છે. રત્નોને ધારણ કરવાથી ગ્રહોના નકારાત્મક પ્રભાવને દૂર કરી શકાય છે. રત્ન જ્યોતિષ શાસ્ત્ર મુજબ રત્ન ગ્રહોનુ પ્રતિનિધિત્વ કરે છે, જેના પ્રભાવથી જાતકોને સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે. આવો જાણીએ રત્ન પહેરતા પહેલા કયા-કયા નિયમોનું ધ્યાન રાખવુ આવશ્યક હોય છે. 

  1. કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ જ્યોતિષાચાર્યની સલાહ બાદ જ રત્નને ધારણ કરવો જોઈએ. રત્ન ધારણ કરતા પહેલા વ્યક્તિએ પોતાની કુંડળીને અવશ્ય બતાવવી જોઈએ. પછી જ્યોતિષાચાર્યની સલાહ પર રત્ન પહેરવો જોઈએ. 
  2. અમુક લોકો વારંવાર એકથી વધુ રત્ન ધારણ કરે છે. પરંતુ જ્યારે પણ એકથી વધુ રત્ન પહેરો તો રત્નોની મૈત્રી અને શત્રુતાનુ ધ્યાન જરૂર રાખવુ જોઈએ. જેમકે ઘણા જાતકો મોતીની સાથે નીલમ પણ ધારણ કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં મોતીને ચંદ્રમાનો રત્ન માનવામાં આવ્યો છે, જ્યારે નીલમને શનિનો રત્ન. આ બંને ગ્રહ એકબીજા સાથે શત્રુતાનો ભાવ રાખે છે. જેના કારણે જાતકોને અશુભ ફળ મળે છે. આ સાથે માણિક્યની સાથે નીલમને ધારણ ના કરવો જોઈએ. માણિક્યને સૂર્યનુ રત્ન માનવામાં આવે છે અને સૂર્ય-શનિને એકબીજા સાથે શત્રુતાનો ભાવ રહે છે. 
  3. જ્યારે કોઈ રત્ન ધારણ કરો તો તેની પહેલા આ અધિપતિ ગ્રહની કુંડળીમાં સ્થિતિ અને અન્ય બીજા ગ્રહોની સાથે તેમનો સંબંધ અવશ્ય જોઇ લેવો જોઈએ. 
  4. રત્ન ધારણ કરતા પહેલા આ વાતને અવશ્ય જાણી લેવી જોઈએ કે તે રત્ન શુદ્ધ છે કે નહીં. રત્ન નકલી ના હોવુ જોઈએ અને ખંડિત પણ ના હોવુ જોઈએ. 
  5. કુંડળીનો અભ્યાસ કર્યા બાદ અને રત્નને ધારણ કરતા પહેલા આ પણ જાણવુ જરૂરી છે કે રત્ન કેટલુ હોવુ જોઈએ.
  6. રત્નોને ધારણ કરતા પહેલા આ રત્ન સાથે સંબંધિત દિવસ અને તિથિનુ વિશેષ ધ્યાન રાખવુ જરૂરી હોય છે. જેના કારણે આ વસ્તુની ખબર પડ્યા બાદ રત્ન ધારણ કરો. 
  7. રત્નોને પહેરતા પહેલા આ વાતની જાણકારી લેવી જરૂરી હોય છે કે રત્નને કઈ આંગળીમાં પહેરશો. દરેક રત્નની એક નિર્ધારિત આંગળી હોય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ