બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / gehana vasisth married to social media influencer actor faizan ansari nikah photos viral

મનોરંજન / ફેમસ અભિનેત્રી ગહના વશિષ્ઠે BF સાથે ગુપચુપ કરી લીધા નિકાહ, તસવીરો થઈ વાયરલ

Manisha Jogi

Last Updated: 11:34 AM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

‘ગંદી બાત’ ફેમ એક્ટ્રેસ ગહના વશિષ્ઠ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. આ અભિનેત્રીએ ગુપચુપ લગ્ન કર્યા હોવાની ચર્ચા કરવામાં આવી રહી છે.

  • ગહના વશિષ્ઠ લગ્નના બંધનમાં બંધાઈ
  • મુસ્લિમ બોયફ્રેન્ડ ફૈજાન અંસારી સાથે લગ્ન કર્યા
  • સોશિયલ મીડિયા પર ફોટોઝ વાયરલ

વેબ સીરિઝ ‘ગંદી બાત’ ફેમ એક્ટ્રેસ ગહના વશિષ્ઠ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. આ અભિનેત્રીએ ગુપચુપ લગ્ન કર્યા હોવાની ચર્ચા કરવામાં આવી રહી છે. પ્રાપ્ત થયેલ રિપોર્ટ અનુસાર ગહના વશિષ્ઠે તેના મુસ્લિમ બોયફ્રેન્ડ ફૈજાન અંસારી સાથે લગ્ન કર્યા છે. તેઓના લગ્ન ઈંટીમેટ રીતે થયા છે. 

રિપોર્ટ્સ અનુસાર ગહના વશિષ્છે ઈસ્લામિક રીત રિવાજ ફોલો કરીને પતિ ફૈજાન સાથે નિકાહ કર્યા છે. આ કપલે તેમના લગ્નની ખબરોને હજુ સુધી પુષ્ટી આપી નથી, પરંતુ ગહના વશિષ્ઠ અને ફૈજાન અંસારીના લગ્નના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 

ગહના વશિષ્ઠના દુલ્હનના લાલ જોડામાં ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે અને મુસ્લિમ બ્રાઈડ પણ બની છે. દુલ્હનના જોડામાં ગહના ખૂબ જ સુંદર લાગી રહી છે. લાલ ચોલી સાથે હેવી નેકલેસ અને નથી પહેરીને બ્રાઈડલ લુક કંપ્લીટ કર્યો છે. અભિનેત્રીના પતિએ શેરવાની અને સફેદ ટોપી ખૂબ જ સરસ લાગી રહ્યા છે. 

ગહના વશિષ્ઠના પતિ ફૈજાન અંસારી કોણ છે, તે જાણવા માટે લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ફૈજાન અંસારી એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર અને એક્ટર છે. થોડા સમય પહેલા એમેઝોન મિની ટીવીના રિયાલિટી શો Datebaaziમાં જોવા મળ્યા હતા. 

ગહના વશિષ્ઠની વાત કરવામાં આવે તો તે એડલ્ટ ફિલ્મ બનાવવાના આરોપમાં ફસાઈ ચુકી છે. અભિનેત્રી તેના બોલ્ડ અવતાર માટે ફેમસ છે. લગ્નના ફોટોઝ વાયરલ થયા પછી આ કપલને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ