બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Gautam Adani has become the second richest person in Asia the first number is Mukesh Ambani

બદલાવ / અબજોપતિની રેન્કીંગમાં ઉથલપાથલ, અંબાણી ટોપ-10માંથી આઉટ, અદાણી ફરી એશિયાના બીજા અમીર

Kishor

Last Updated: 06:12 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૌતમ અદાણી ફરી એકવાર ચીનના અબજોપતિ ઝોંગ શાનશાનને પછાડી એશિયાના બીજા સૌથી મોટા અમીર વ્યક્તિની બન્યા છે. જ્યારે પ્રથમ નંબરે મુકેશ અંબાણી છે.

  • વિશ્વના અમીરોની યાદીમાં મોટા ફેરફાર
  • સંપત્તિમાં વધારા સાથે મુકેશ અંબાણી 11માં સ્થાન પર
  • અદાણી ફરી એકવાર ટોપ-20માં પહોંચી ગયા 

શેરબજારોમાં ઉથલપાથલને પગલે વિશ્વના અમીરોની રેન્કિંગમાં પણ બદલાવ જોવા મળ્યો છે. જેમાં બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં સામેલ ટોપ-10 અબજોપતિઓમાંથી 9 વ્યક્તિઓની સંપત્તિ ઘટી છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો થયો છે. જે 11મા સ્થાન પર છે. વધુમાં અદાણી ફરી એકવાર ટોપ-20માં પહોંચી ગયા છે. એટલું જ નહીં ગૌતમ અદાણીનો ખોવાયેલો દરજ્જો પણ ફરી મળ્યો છે. તેણે ફરી એકવાર ચીનના અબજોપતિ ઝોંગ શાનશાનને પછાડી એશિયાના બીજા સૌથી મોટા અમીર વ્યક્તિની બન્યા છે. જ્યારે પ્રથમ નંબરે મુકેશ અંબાણી છે.

વિદેશમાં સંપત્તિ જમાવવા લાગ્યા મુકેશ અંબાણી, 6 મહિનામાં દુબઈમાં બીજી વાર ઘર  ખરીદ્યું, કિંમત ચોંકાવનારી | mukesh ambani smashes his own record to buy  most expensive ...

ટોચના-10 અબજોપતિઓની સંપત્તિમાં ઘટાડો

શુક્રવારે 2.67 અરબ ડોલર ધોવાયા બાદ પણ એલન મસ્ક હજી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની પાસે 2.5 અરબ ડોલરનું નેટવર્ક છે. અબજોપતિઓની યાદીમાં થયેલ ઉથલપાથલની વાત કરીએ તો ચોથા નંબર પર મોટો બદલાવ આવ્યો છે. ટોચના-10 અબજોપતિઓની સંપત્તિમાં ઘટાડો અને લેરી એલિસન નેટવાર્થમાં વધારાને પગેલ બિલ ગેટ્સે પોતાનું પદ ગુમાવી દીધુ છે. તેમના સ્થાને લેરી એલિસન બિલ ગેટ્સને પછાડીને વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિનું ગૌરવવંતુ પદ હાંસલ કર્યું છે. શુક્રવારે એલિસનની સંપત્તિમાં $1.09 બિલિયનનો વધારો થતા હવે તે પાસે $129 બિલિયન સંપત્તિના માલિક છે.

આ રાજ્ય માટે ગૌતમ અદાણી કરશે 1 લાખ કરોડનો ખર્ચ, કંપનીએ બનાવી મજબૂત યોજના |  adani group plans to invest rs 1 lakh cr in karnataka over 7 years for  expansion of business

એશિયાના ધનિકની યાદીમાં મુકેશ અંબાણી નંબર વન પર

શુક્રવારે અદાણી ગ્રુપની કંપનીઓના શેરોએ રીતસરનો તરખાટ મચાવી દીધો હતો. જેની લઈને અદાણીની તિજોરી ભરાઈ જતા સંપત્તિમાં $2.92 બિલિયનનો વધારો થયો છે. સાથે જ તે તે $63.8 બિલિયનની સંપત્તિ સાથે સાથે વિશ્વના 20મા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. વધુમાં તેણે ચીનના અબજોપતિ ઝોંગ શાનશાનને પાછળ રાખી એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિનો દરજ્જો મેળવી લીધો છે. જ્યારે મુકેશ અંબાણી નંબર વન પર છે. બીજી તરફ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશ્વના અબજોપતિઓની યાદીમાં 48માં નંબર પર પહોંચી ગયા છે. પુતિન પાસે હાલમાં 29 અબજ ડોલરની કુલ સંપત્તિ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ