બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Gadar 2 Sunny Deol trolled after he misbehaved with fans, Video viral

બોલિવૂડ / ગદર 2 બાદ ઘમંડી થઈ ગયા સની દેઓલ? ગરીબ મહિલાઓ સાથે કર્યો આવો વ્યવહાર, લોકોએ કરી નાખ્યા ટ્રોલ

Vaidehi

Last Updated: 05:12 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગદર 2 ની સફળતા બાદ સુપરસ્ટાર સની દેઓલનો વીડિયો હાલમાં ટ્રોલ થઈ રહ્યો છે. યૂઝર કહી રહ્યાં છે કે એક્ટરમાં ઘમંડ આવી ગયું.

  • ગદર 2 ની બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી
  • સની દેઓલનો ફેન્સ સાથેનો એક વીડિયો વાયરલ
  • એક્ટરનો વ્યવહાર જોઈ લોકો કરી રહ્યાં છે ટ્રોલ

સની દેઓલની ફિલ્મ ગદર 2 જબરદસ્ત રિસ્પોન્સ મેળવી રહી છે. રિલીઝનાં 5 દિવસમાં જ આ ફિલ્મે આશરે 229 કરોડની બોક્સ ઓફિસ કમાણી કરી લીધી છે. ત્યારે સની દેઓલનાં ફેન્સ સની દેઓલની એક ઝલક જોવા માટે તેમને શોધતાં રહેતાં હોય છે. હાલમાં જ સની દેઓલનો ફેન્સ સાથેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જો કે તેમાં એક્ટરને લોકો ટ્રોલ કરી રહ્યાં છે.

સોશિયલ મીડિયા પર ટ્રોલ થયાં સની દેઓલ
વીડિયોમાં સની દેઓલ કોઈ બિલ્ડિંગમાંથી બહાર આવતાં દેખાઈ રહ્યાં છે. બિલ્ડિંગની બહાર સનીનાં ફેન્સ ઊભા છે અને હાથ મળાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ સની તેમને જોઈને ચુપ રહેવાનો ઈશારો કરે છે અને તે લોકોને મળ્યાં વગર જ પોતાની કારમાં બેસી જાય છે. 

'ઘમંડી થઈ ગયાં સની દેઓલ'
સનીનાં આ પ્રકારનાં વ્યવહારને જોઈને સોશિયલ મીડિયા પર લોકો તેમને ટ્રોલ કરી રહ્યાં છે. લોકો કહી રહ્યાં છે કે સની દેઓલ ઘમંડી થઈ ગયાં છે. એક યૂઝરે તો લખ્યું કે સક્સેસ તેમના મગજ પર ચડી ગઈ છે. તે ઘણાં એરોગેંટ થઈ ગયાં છે. તો અન્ય એક યૂઝરે લખ્યું કે સફળતા સનીનાં માથા પર ચડી ગઈ છે. બીજા એક વ્યક્તિએ લખ્યું કે, તેમનો આ વ્યવહાર પ્રતિકારાત્મક છે. તેમણે છૂત-અછૂતનાં ભેદભાવને જાળવી રાખ્યું છે.

બોલિવુડ વિશે સની દેવોલે કહી આ વાત
સની દેઓલ કહે છે કે હંમેશાથી આ દેશ હિંદી સિનેમાનો દેશ રહ્યો છે. બોલિવુડ કંઈ નથી. કેમ હોલીવુડ અને બોલિવુડ આપણું કલ્ચર નથી. કેમ કોઈની નકલ કરવી છે. હું કોઈની નકલ નથી કરતો. હું સીન પણ પ્રિપેર કરીને નથી આવતો હું ઈમોશનમાં વહી જાઉ છું. હું ડાયરેક્ટરનો પણ ડાયરેક્ટર છું. આ ખાસ વાતચીત વખતે જ્યારે સનીને તેમની પોલિટિકલ લાઈફને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેમણે 'ગદર-2' વિશે વાત કરતા આ વાતને ટાળી દીધી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ