બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / gadar 2 sunny deol said hollywood and bollywood are not our cinema

મનોરંજન / 'એવું કોઇ જ નથી ઇન્ડસ્ટ્રીમાં....', બોલિવુડ અને હોલિવુડને લઇ સની પાજીનું નિવેદન, જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 11:12 AM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gadar 2: સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ 'ગદર-2'એ 15 ઓગસ્ટના દિવસે હિંદી સિનેમાના ઈતિહાસનો એક નવો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ વચ્ચે સની દેઓલનું એક મોટુ નિવેદન સામે આવ્યું છે.

  • 'ગદર-2' તોડ્યો નવો રેકોર્ડ
  • સની દેઓલે આપ્યું મોટુ નિવેદન 
  • બોલિવુડ અને હોલિવુડ વિશે કહી આ વાત 

સની દેઓલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દમદાર કલાકારોમાંથી એક છે. 'ગદર-2'માં સની દેઓલની સાથે લીડ રોલમાં અમીષા પટેલ, ઉત્કર્ષ શર્મા અને સિમરત કોર છે. આ ફિલ્મમાં વિલનનો રોલ મનીષ વાધવાએ પ્લે કર્યો છે. 

ફિલ્મ 'ગદર-2'એ 15 ઓગસ્ટના દિવસે હિંદી સિનેમાના ઈતિહાસનો એક નવો રેકોર્ડ તોડ્યો છે. 'ગદર-2'ની સક્સેસ માટે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. જેમાં સની દેઓલ, અનિલ શર્મા, ઉત્કર્ષ શર્મા, શક્તિમાન તલવારે હાજરી આપી. ફિલ્મની સ્ટાર કાસ્ટે વાતચીત વખતે ઘણા રાઝ ખોલ્યા.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sunny Deol (@iamsunnydeol)

શું ગદર 2ને લઈને ડરતા હતા સની દેઓલ? 
સની દેઓલે જણાવ્યું કે તે 'ગદર-2' બનાવતી વખતે ખૂબ ડરેલા હતા. કારણ કે આ ફિલ્મ જનતાની છે અને 'ગદર-2' પણ જનતાની જ હોવી જોઈએ. મારી પાસે ક્યારેય એવી સ્ટોરી ન હતી આવી જેના કારણે હું રાજી થઈ જાઉં. 

પરંતુ જ્યારે મારી પાસે અનિલ શર્માની ફિલ્મ 'ગદર'ની સ્ટોરી આવી તો સ્ટોરી વાંચતા જ મારી આંખો ભીની થઈ ગઈ અને થોડી જ મિનિટોમાં મેં ફિલ્મ કરવા માટે હાં કરી દીધી. કારણ કે પહેલો નિર્ણય હંમેશા સારો હોય છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sunny Deol (@iamsunnydeol)

અનિલ શર્માએ કર્યો ખુલાસો 
અનિલ શર્મા જણાવે છે કે તે ફિલ્મ જ્યારે લઈને પ્રોડ્યુસર પાસે ગયા તો તેમણે કહ્યું કે જો ફિલ્મ નહી ચાલે તો મારી લાસ્ટ ફિલ્મ હોઈ શકે છે. 

બોલિવુડ વિશે સની દેવોલે કહી આ વાત
સની દેઓલ કહે છે કે હંમેશાથી આ દેશ હિંદી સિનેમાનો દેશ રહ્યો છે. બોલિવુડ કંઈ નથી. કેમ હોલીવુડ અને બોલિવુડ આપણી કલ્ચર નથી. કેમ કોઈની નકલ કરવી છે. હું કોઈની નકલ નથી કરતો. હું સીન પણ પ્રિયેર કરીને નથી આવતો હું ઈમોશનમાં વહી જાઉ છું. હું ડાયરેક્ટરનો પણ ડાયરેક્ટર છું. આ ખાસ વાતચીત વખતે જ્યારે સનીને તેમની પોલિટિકલ લાઈફને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેમણે 'ગદર-2' વિશે વાત કરતા આ વાતને ટાળી દીધી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ