બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / gadar 2 film real budget 400 crore box office collection director anil sharma revealed

મનોરંજન / માત્ર આટલાં જ રૂપિયામાં આખુંય Gadar 2 બનીને તૈયાર થઇ ગયું, ફિલ્મના બજેટને લઇ ડાયરેક્ટરે કર્યો ખુલાસો

Arohi

Last Updated: 12:20 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gadar 2 Budget: Gadar 2 સતત કમાણીના દરેક રેકોર્ડ તોડી રહી છે. એવામાં ફિલ્મના બજેટને લઈને ડાયરેક્ટરે એક ખુલાસો કર્યો છે. જાણો 400 કરોડ કમાણી કરનાર Gadar 2 કેટલા રૂપિયામાં બની છે.

  • ફક્ત આટલા કરોડમાં બની છે Gadar 2 
  • ડાયરેક્ટરે કર્યો ચોંકાવનારો ખુલાસો 
  • કમાણીના મામલામાં દરેક રેકોર્ડ તોડી રહી છે ફિલ્મ 

સની દેઓલની ફિલ્મ Gadar 2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મે 12 દિવસમાં 400 કરોડનું કલેક્શન કરી નાખ્યું છે. આ સીક્વલના બ્લોકબસ્ટ થવા પર કોઈને વિશ્વાસ નથી થઈ રહ્યો. લીડ એક્ટર્સને સતત લોકો દ્વારા Gadar 2ન કરવાની સલાહ આપવામાં આવી રહી હતી. વિશ્વાસ ન હતો કે ફિલ્મ આટલો સારો બિઝનેસ કરી નાખશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anilsharma (@anilsharma_dir)

ડાયરેક્ટરનું છલકાયુ દુખ 
એક ઈન્ટરવ્યૂમાં ફિલ્મના ડાયરેક્ટર અનિલ શર્માનું દુઃખ છલકાયું છે. તેમણે જણાવ્યું કેવી રીતે તેમણે ઓછા બજેટની સાથે આ ફિલ્મ બનાવી છે. તેમણે મૂવીના રિલ બજેટનો ખુલાસો કર્યો. 

અનિલ શર્માએ કહ્યું- "લોકોનું કહેવું હતું કે હું ફિલ્મ બનાવી નથી રહ્યો અને સનીની મૂવીઝ બિઝનેસ નથી કરી રહી. ઉત્કર્ષ શર્મા નવો છે. સિમરત અને મનીષ વાધવા પહેલી ગદર સાથે જોડાયેલા ન હતા. લોકોને લાગી રહ્યું હતું કે મારા દિકરા ઉત્કર્ષ માટે આ ફિલ્મ બનાવી રહ્યો છું. પરંતુ ગદર એક બ્રાંડ છે. મને પોતાના પ્રોજેક્ટ પર વિશ્વાસ હતો. આ મૂવી ફક્ત 60 કરોડમાં બની છે. જ્યારે લોકો 600 કરોડમાં બનેલી ફિલ્મોની વાત કરે છે."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anilsharma (@anilsharma_dir)

લોકોને કનેક્ટ કરી શકે તેવી સ્ટોરી 
અનિલ શર્માએ કહ્યું આગળ કહ્યું- "ગદરનું ફૂટફોલ 17.5 કરોડ હતું. અમને લાગ્યું તેમાંથી 5 કરોડ લોકો આજે પણ ગજર જોવા માંગશે. માટે અમે સ્ટોરીમાં વધારે ફેરફાર ન કર્યો. અમે એવી સ્ટોરી ઈચ્છતા હતા જે લોકો સાથે કનેક્ટ કરી શકે."

"ગદર એક પીરિયડ ફિલ્મ છે પરંતુ અમે તેનો કોઈ સેટ ન હતો બનાવ્યો. રિયલ લોકેશન્સ પર મૂવી શૂટ કરી. અમે VFXનો ઉપયોગ નથી કર્યો. અમે બધુ રિયલ કર્યું. લોકો VFX પર કરોડો ખર્ચ કરે છે. આ એક્ટર્સ-ડાયેક્ટર્સ માટે સરળ હોય છે પરંતુ અમે તે રસ્તો નથી પસંદ કર્યો. "

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anilsharma (@anilsharma_dir)

ગદરના બજેટને કટ-શોર્ટ કરવા માટે સનીએ પોતાની ફી ઘટાવી છે. આજે જુઓ મૂવી પોતાના ખર્ચના 6 ઘણુ કમાઈ ચુકી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ